ગુજરાત3 weeks ago
ડિટેન કરેલા ટ્રકને છોડાવવા 7 હજારની લાંચ લેતો જામનગરનો આસિ.આરટીઓ ઇન્સ્પેકટર ઝડપાયો
આરોપી ચાર વર્ષથી નવસારી આરટીઓ કચેરીમાં ફરજ બજાવતો હતો ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોના ટોલ ફ્રી નંબર પર મળેલી ફરિયાદના આધારે નવસારીના આસિ. મોટર વ્હિકલ્સ ઇન્સ્પેક્ટરની લાંચ...