Uncategorized9 months ago
સુપ્રીમ કોર્ટના નિર્ણય છતાં કેરળ, તામિલનાડુ સરકાર સામે રાજ્યપાલોનું શાબ્દિક યુધ્ધ ચાલુ
સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ અને સૂચનાઓ છતાં, તમિલનાડુ અને કેરળમાં સરકાર અને રાજ્યપાલ વચ્ચેના સંબંધો વણસેલા છે. કેરળના રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ હવે જાહેર મંચ પર પણ એકબીજા...