Uncategorized9 months ago
દેડકાની પાંચ શેરી જેવી હાલત વચ્ચે ઇન્ડિયા ગઠબંધનની બેઠક
સંસદના બંને ગૃહોમાંથી 92 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યાના એક દિવસ બાદ મંગળવારે દિલ્હીમાં ઈન્ડિયા એલાયન્સની બેઠક મળશે. બેઠકમાં, પ્રાદેશિક પક્ષો એવી માંગ કરે તેવી શક્યતા છે...