રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળો માનવભક્ષી બન્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં સતત બે દિવસથી માસુમ બાળકી સહિત…
View More માનવભક્ષી બનતો રોગચાળો: રાજકોટમાં યુવાન કમળાની બીમારી સામેનો જંગ હાર્યોdeath
હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવાને સારવારમાં દમ તોડ્યો
થાનમાં બે દિવસ પૂર્વે રસ્તો ઓળંગતા યુવાનને અજાણ્યા બાઇકચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો’તો મૂળ ઝારખંડના વતની અને હાલ થાનગઢમાં કંપનીમાં કામ કરતો યુવાન બે દિવસ…
View More હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવાને સારવારમાં દમ તોડ્યોકોડીનારના વડનગરમાં CISF પ્રેકટીસ કરતા યુવાનનું હાર્ટએટેક થીમોત
કોડીનાર તાલુકાના ના વડનગર ગામ ના આહીર સમાજ ના તરવરિયા યુવાન નુ CISF ની પ્રેક્ટિસ કરતા હતા.ત્યારે જ હદય રોગ નો જીવલેણ હુમલો આવતા ભારે…
View More કોડીનારના વડનગરમાં CISF પ્રેકટીસ કરતા યુવાનનું હાર્ટએટેક થીમોતલેબનોનમાં ફરી IDFનો હવાઈ હુમલો, 78 લોકોની મોત, 122 ઘાયલ
હમાસ અને હિઝબુલ્લાહ સામે ઇઝરાયેલનું સતત યુદ્ધ ચાલુ છે. તે જ સમયે ઇઝરાયેલી સંરક્ષણ દળોએ દાવો કર્યો હતો કે તાજેતરમાં જ હિઝબોલ્લાહ તરફથી મિસાઇલો છોડવામાં…
View More લેબનોનમાં ફરી IDFનો હવાઈ હુમલો, 78 લોકોની મોત, 122 ઘાયલનાનામવા નજીક અલાસ્કા એપાર્ટમેન્ટમાં બાલ્કનીમાંથી પટકાતા ઇજનેરના માતાનું મોત
પહેલા માળેથી પડી જતા ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાતા દમ તોડયો શહેરના 150 ફૂટ રીંગ રોડ પર નાના મવા સર્કલ નજીક આવેલા અલાસ્કા એપાર્ટમેન્ટમાં રહેતા…
View More નાનામવા નજીક અલાસ્કા એપાર્ટમેન્ટમાં બાલ્કનીમાંથી પટકાતા ઇજનેરના માતાનું મોતદારૂનો દૈત્ય વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો : ત્રણનાં મોત
દારૂની કુટેવના કારણે અનેક પરિવારોના માળા પિંખાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે શહેરમાં વધુ 3 માનવ જીંદગીને દારૂનું દૈત્ય ભરખી ગયો હોવાની ઘટના સામે…
View More દારૂનો દૈત્ય વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો : ત્રણનાં મોતડેન્ગ્યુથી 10 વર્ષની બાળાનું મોત, હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ
રાજકોટ સહિત રાજયભરમાં રોગચાળાએ માઝા મુકી હોય તેમ દિનબદિન રોગચાળાના કારણે માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઇ રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે અને ખાનગી…
View More ડેન્ગ્યુથી 10 વર્ષની બાળાનું મોત, હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપલાખો ભાવિકોથી જૂનાગઢ ઊભરાયું, બે દિવસમાં રાજકોટના ત્રણ સહિત 9ના હાર્ટએટેકથી મોત
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. મધરાત્રે પૂજનવિધિ સાથે અને સાધુ સંતો, રાજકીય અગ્રણીઓની હાજરીમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવાયો છે. વિધિવત પ્રારંભ…
View More લાખો ભાવિકોથી જૂનાગઢ ઊભરાયું, બે દિવસમાં રાજકોટના ત્રણ સહિત 9ના હાર્ટએટેકથી મોતભાવનગરના તળાજા નજીક વાહન અકસ્માતમાં મહુવાના યુવાનનું મોત
ભાવનગર જિલ્લાના તળાજા નજીક સાંખડાસર-1નું પાટિયું વર્ષોથી અકસ્માતો ને લઈ રક્તરંજીત બનતું આવ્યું છે તે સિલસિલો આજે પણ મહુવાના રીક્ષા ચાલક યુવકના મોત ને લઈ…
View More ભાવનગરના તળાજા નજીક વાહન અકસ્માતમાં મહુવાના યુવાનનું મોતહૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ 4નાં મોત
ગુલાબ પાર્કમાં દીકરીના ઘરે આવેલી માતા, શાપરમાં કારખાનામાં કામ કરતા આધેડ સહિત ચારેય બેભાન હાલતામં ઢળી પડ્યા બાદ દમ તોડ્યો હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો…
View More હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ 4નાં મોત