સુરતના કામરેજ તાલુકામાંથી દુખદ ઘટના સામે આવી છે. કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મોત થયાં છે. મૃતકોમાં માતા-પિતા અને પુત્ર સામેલ…
View More તાપી નદીના બ્રિજ પરથી હીરાના કારીગરે પરિવાર સાથે લગાવી મોતની છલાંગ, માતા-પિતા સહિત પુત્ર પાણીમાં ગરકાવdeath
કચ્છમાં પીઠી ચોળેલા બે યુવાનોના અકસ્માતમાં મોત
બન્ને યુવાનની અઠવાડિયા બાદ જાન નીકળવાની હતી, એકસાથે જનાજા નીકળતા પરિવાર ગમગીન ભચાઉ તાલુકાના કકરવા ગામે જેમના લગ્ન આઠ દિવસમાં જ લેવાના હતા એવા પીઠી…
View More કચ્છમાં પીઠી ચોળેલા બે યુવાનોના અકસ્માતમાં મોતહાપા રોડ પર હિટ એન્ડ રન, ટેન્કર હેઠળ પ્રજાપતિ વૃધ્ધ કચડાયા
અકસ્માતનો સીસીટીવી વીડિયો વાયરલ, પરિવારમાં રોષ જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર હાપા નજીક ગઈકાલે સાંજે એક ટેન્કર ચાલકે સાયકલ સવાર બુઝુર્ગને કચડી નાખ્યા હતા, અને…
View More હાપા રોડ પર હિટ એન્ડ રન, ટેન્કર હેઠળ પ્રજાપતિ વૃધ્ધ કચડાયાકબરાઉ મોગલધામના દર્શન કરી પરત ફરતા ધ્રાંગધ્રાના પરિવારને અકસ્માત નડ્યો, દંપતીનું મોત
ધ્રાંગધ્રા તાલુકાના રામપરા ગામના રહેવાસી યુવાન તેના પરિવાર તેમજ સાઢુભાઈ, સાસુ-સસરા સહિતના સાથે કબરાઉં મોગલધામ ખાતે દર્શન કરી પરત આવતા હતા. ત્યારે અણીયારી ટોલનાકા પાસે…
View More કબરાઉ મોગલધામના દર્શન કરી પરત ફરતા ધ્રાંગધ્રાના પરિવારને અકસ્માત નડ્યો, દંપતીનું મોતમાળિયા મિયાણા નજીક બોલેરો પલટી ખાઈ જતાં દંપતીનું મોત
ગુજરાત મિરર, મોરબી તા. 17- મોરબીના માળિયામાં બોલેરો પલટી જતા દંપતિનું મોત થયું છે અને 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી…
View More માળિયા મિયાણા નજીક બોલેરો પલટી ખાઈ જતાં દંપતીનું મોતરાધિકા સોસાયટીના આધેડનું હૃદય રોગના હુમલાથી મોત
શહેરમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી રાધીકા સોસાયટીમાં રહેતા આધેડને હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈના માર્ગદર્શનથી પરિવાર…
View More રાધિકા સોસાયટીના આધેડનું હૃદય રોગના હુમલાથી મોતપાટણના સમી-રાધનપુર હાઈવે પર ગોઝારો અકસ્માત: બસ અને રીક્ષા વચ્ચે ટક્કર થતાં 6નાં મોત
સરકારી બસના અકસ્માતોની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં ગઇકાલે સીટી બસે ચાર લોકોની જીંદગી છીનવી હતી ત્યારે આજે રાધનપુર નજીક એસટીની બસે રિક્ષાને…
View More પાટણના સમી-રાધનપુર હાઈવે પર ગોઝારો અકસ્માત: બસ અને રીક્ષા વચ્ચે ટક્કર થતાં 6નાં મોતસિટીબસના ચાલક સામે સાપરાધ મનુષ્યવધ અને ટોળા સામે તોડફોડનો ગુનો નોંધાયો
રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે ગઈકાલે સીટીબસના ચાલકે ચાર લોકોને કચડી માર્યાની ઘટનામાં પોલીસે બસના ચાલક વિરુદ્ધ સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. જ્યારે આ ઘટના બાદ…
View More સિટીબસના ચાલક સામે સાપરાધ મનુષ્યવધ અને ટોળા સામે તોડફોડનો ગુનો નોંધાયોજૂનાગઢ નજીક ઉર્ષમાંથી પરત ફરતા ત્રણ મિત્રોના મોત, એકસાથે અર્થી ઉઠતા ગામ હીબકે ચડ્યું
જૂનાગઢ તાલુકાના સરગવાડામાં રહેતા ત્રણ મિત્રો આજે વહેલી સવારે બાઇક પર ધોરાજી ઉર્ષમાંથી પરત આવી રહ્યા હતા ત્યારે ઝાલણસર નજીક જીપ ચાલકે હડફેટે લેતા…
View More જૂનાગઢ નજીક ઉર્ષમાંથી પરત ફરતા ત્રણ મિત્રોના મોત, એકસાથે અર્થી ઉઠતા ગામ હીબકે ચડ્યુંવઢવાણમાં ચેક ડેમમાં નાહવા પડેલા બે મિત્રોના ડૂબી જતા મોત
ત્રણ તરૂણ નાહવા પડયા હતા, એકનો બચાવ વઢવાણ ભોગાવો નદીમાં ચેકડેમ આવેલો છે. જેમાં 2 કિશોર ન્હાવા પડતા ડૂબી ગયા હતા. જેની ફાયર ટીમને જાણ…
View More વઢવાણમાં ચેક ડેમમાં નાહવા પડેલા બે મિત્રોના ડૂબી જતા મોત