રાજયમા દિવસે ને દિવસે યુવાનો અને તરુણોમા હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ વધતી જાય છે. રાજકોટમા રોજ બરોજ હાર્ટ એટેકથી 3 થી 4 વ્યકિતનાં મોત નીપજે…
View More કુવાડવાના રતનપર ગામે મહિલાનું હાર્ટએટેકથી મોતdeath
બળદગાડુ તણાતા ખેડૂતનું અને વીજળી પડતા બે યુવાનના મોત
થાનનાં સરોડી અને ધારીના બોરડી ગામે વીજળીએ બે યુવકનો ભોગ લીધો, સાવરકુંડલાના જાંબાળમાં ખેડૂત ગાડા સાથે તણાયો ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગઇકાલે પડેલા ભારે વરસાદે એક…
View More બળદગાડુ તણાતા ખેડૂતનું અને વીજળી પડતા બે યુવાનના મોતગોંડલનાં ખીમોરી તળાવમાં બે મિત્રોનાં ડૂબી જવાથી મોત
ગોંડલનાં ખીમોરી તળાવમાં નહાવા પડેલા બે મિત્રોનાં ડુબી જતા મોત નિપજ્યા હતા.એક મિત્ર તળાવમાં નહાવા પડ્યો હોય ડુબવા લાગતા બીજો મીત્ર તેને બચાવવા જતા બન્ને…
View More ગોંડલનાં ખીમોરી તળાવમાં બે મિત્રોનાં ડૂબી જવાથી મોતલોકરક્ષકની પરીક્ષા આપવા જતાં યુવાનનું અકસ્માતમાં મોત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામ પાસે કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એસઆરપીના એક જવાનનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે. લોકરક્ષક ની પરીક્ષા…
View More લોકરક્ષકની પરીક્ષા આપવા જતાં યુવાનનું અકસ્માતમાં મોતતળાજાના ત્રાપજ ગામના આધેડનું પાંચ પીપળા નજીક અકસ્માતમાં મોત
કારચાલકે અડફેટે લેતા કાળ ભેટ્યો તળાજા ભાવનગર નેશનલ હાઇવે બાઈક સવાર ત્રાપજના આધેડ અને ફોરવહીલ ના અકસ્માત ને લઈ રક્તરંજીત બન્યો હતો.બનાવ ના પગલે…
View More તળાજાના ત્રાપજ ગામના આધેડનું પાંચ પીપળા નજીક અકસ્માતમાં મોતમાળિયા મિયાણાના નાના દહીંસરા નજીક કારે બાઇકને અડફેટે લેતાં એકનું કરૂણ મોત
એકને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયો; કારચાલક ફરાર માળીયા મીયાણા તાલુકાના નાના દહીંસરા ગામના પાટીયા નજીક વાસુકી કોલની બાજુમાં હાઈવે રોડ ઉપર હ્યુન્ડાઈ કંપનીની…
View More માળિયા મિયાણાના નાના દહીંસરા નજીક કારે બાઇકને અડફેટે લેતાં એકનું કરૂણ મોતકુકાવાવના દેવળિયામાં ચા બનાવતી વેળાએ દાઝેલા પ્રૌઢાનો જીવનદીપ બુઝાયો
સાયલાના સડિયાણીમાં યુવતીનો એસિડ પી આપઘાતનો પ્રયાસ કુકાવાવનાં દેવળીયા ગામે પાંચ દિવસ પુર્વે ચા બનાવતી વખતે દાઝેલા પ્રૌઢાનુ સારવારમા મોત નિપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની…
View More કુકાવાવના દેવળિયામાં ચા બનાવતી વેળાએ દાઝેલા પ્રૌઢાનો જીવનદીપ બુઝાયોજૂનાગઢના વેપારીનું એક્ટિવા સ્લિપ થતાં પાલનપુરમાં મોત
રસ્તામાં શ્ર્વાન આવી જતાં બાઈક સ્લિમ થયું પાલનપુરમાં ધંધાર્થે આવેલ જૂનાગઢના એક વેપારી રાત્રીના સમયે એરોમા સર્કલ પાસે એસટી વર્ક શોપ આગળ એક્ટીવા લઈને પસાર…
View More જૂનાગઢના વેપારીનું એક્ટિવા સ્લિપ થતાં પાલનપુરમાં મોતસાસુ અને જેઠે ઝેરી દવા પીવડાવ્યાના આક્ષેપ સાથે દાખલ મહિલાનું મોત
શહેરમાં પેડક રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસે રહેતી પરણીતા પાંચ દિવસ પહેલા બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરણીતાને સાસુ…
View More સાસુ અને જેઠે ઝેરી દવા પીવડાવ્યાના આક્ષેપ સાથે દાખલ મહિલાનું મોતકોરોનાના કહેર વચ્ચે હાર્ટ એટેકનો ઉપાડો: પરિણીતા સહિત ચારના મોત
રાજકોટમાં પરિણીતા, બે પ્રૌઢ અને એક વૃધ્ધને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો રાજકોટ સહીત રાજયભરમા કોરોનાનાં કહેર વચ્ચે હૃદયરોગનાં હુમલાએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ…
View More કોરોનાના કહેર વચ્ચે હાર્ટ એટેકનો ઉપાડો: પરિણીતા સહિત ચારના મોત