જેતપુરમાં બનેલો બનાવ : નેપાળી પ્રૌઢે સારવારમાં દમ તોડતા પરિવાર શોકમગ્ન જેતપુરમાં સાડીના કારખાનામાં કામ કરતાં નેપાળી પ્રૌઢ સહકર્મીની દવા લેવા ચાલીને જતાં હતાં ત્યારે…
View More હિટ એન્ડ રન : સહકર્મીની દવા લેવા જતાં પ્રૌઢને બાઈકચાલકે ઉલાળતા મોતdeath
ચોટીલાના ખાટડીમાં ચક્કર આવતા ગબડી પડેલી નવોઢાનું મોત
પડધરી નજીકથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો : વાલીવારસની શોધખોળ ચોટીલાના ખાટડી ગામે રહેતી નવોઢા ચક્કર આવતાં અકસ્માતે ઢળી પડી હતી. નવોઢાનું બેભાન હાલતમાં મોત નિપજતાં…
View More ચોટીલાના ખાટડીમાં ચક્કર આવતા ગબડી પડેલી નવોઢાનું મોતઉપલેટામાં જર્જરીત મકાન તૂટી પડતા મહિલાનું મોત
ઉપલેટામાં પંચાટડી વિસ્તારમાં મચ્છી માર્કેટમાં મકાન ધરાશાઈ થતા એક મહિલાનું મોત થયેલ છે આ અંગેની વિગતે એવા પ્રકારની છે કે આજે પાંચતડી વિસ્તારમાં આવેલ…
View More ઉપલેટામાં જર્જરીત મકાન તૂટી પડતા મહિલાનું મોતજૂનાગઢ નજીક બે કાર સામ સામે અથડાતાં જુનાગઢનાં યુવકનું મૃત્યુ
અન્ય બેને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયા જૂનાગઢ રાજકોટ હાઈ વે પર ગતરાત્રે નવ થી દશ વાગ્યાની આસપાસ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને…
View More જૂનાગઢ નજીક બે કાર સામ સામે અથડાતાં જુનાગઢનાં યુવકનું મૃત્યુભાવનગરના વડિયા ગામે ટાંકામાં નહાવા પડેલા શ્રમિકનું ડૂબવાથી મોત
ભાવનગરના સિહોર નજીકના વડીયા ગામે ટાંકામાં નાવા પડેલા શ્રમિકનું ડૂબવાથી મોત નીપજયું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજસ્થાનના ચરૂૂ જિલ્લાના સાત્યુ ગામના વતની અને…
View More ભાવનગરના વડિયા ગામે ટાંકામાં નહાવા પડેલા શ્રમિકનું ડૂબવાથી મોતગાંધીનગર નજીક કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા
ગાંધીનગરના નભોઇ ગામમાં એક મોટી દુર્ઘટના બની છે. નભોઇ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા કારમાં સવાર તમામ લોકો ડૂબ્યા હોવાથી આશંકા છે. આ…
View More ગાંધીનગર નજીક કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યામિત્રના દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરવા જતા નિવૃત્ત શિક્ષકનું બાઇક સ્લીપ થતા મોત
અઠવાડિયાની સારવાર બાદ હોસ્પિટલના બિછાને દમ તોડ્યો શહેરના રૈયારોડ પર આલાપ ગ્રીનસિટીમાં રહેતા નિવૃત શિક્ષક તેના મિત્રને દસ્તાવેજ કરાવવાનો હોવાથી સાક્ષી તરીકે સહી કરવા બાઇક…
View More મિત્રના દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરવા જતા નિવૃત્ત શિક્ષકનું બાઇક સ્લીપ થતા મોતભગવતીપરાની 50 વર્ષની મહિલાનું હાર્ટએટેકથી મોત
હાર્ટ અટેકથી રાજકોટ શહેરમાં વધુ એક મોત નીપજ્યું છે.રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા એક 50 વર્ષના મહિલાને રાત્રિના સમયે છાતીમાં દુખાવો ઉપડતા તેમને સારવાર અર્થે…
View More ભગવતીપરાની 50 વર્ષની મહિલાનું હાર્ટએટેકથી મોતઆણંદપર બાઘીના યુવાનનું અચાનક બેભાન થતા મોત
કુવાડવાના આણંદ પર બાઘી ગામે રહેતા 38 વર્ષના યુવાનનું બેભાન થઈ જવાથી મોત નીપજ્યું હતું. આ અંગે કુવાડવા પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી. વધુ…
View More આણંદપર બાઘીના યુવાનનું અચાનક બેભાન થતા મોતયુપીમાં કાર અકસ્માતમાં 4 ગુજરાતી યુવકોના મોત
કેદારનાથ જતા રસ્તામાં નડેલો ગમખ્વાર અકસ્માત, ફ્લાય ઓવર પરથી ઇનોવા કાર નીચે ખાબકી ગુજરાતથી કેદારનાથ જઈ રહેલા શ્રદ્ધાળુઓની કાર યુ.પી. ના મુજફરપુર નજીક ફ્લાયઓવર પરથી…
View More યુપીમાં કાર અકસ્માતમાં 4 ગુજરાતી યુવકોના મોત