ગુજરાત2 weeks ago
સાંઇબાબા સર્કલ પાસે રિસામણે બેઠેલી પુત્રવધૂને તેડવા ગયેલા સસરા ઉપર બનેવી સહિતનાનો હુમલો
શહેરમાં કોઠારીયા રોડ ઉપર આવેલા સાઇ બાબા સર્કલ પાસે રિસામણે બેઠેલી પુત્રવધુને તેડવા આવેલા તરઘડી ગામના યુવાન ઉપર બનેવી સહિત ત્રણ શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો...