ગુજરાત9 months ago
સાયબર ફ્રોડમાં સંડોવાયેલા રેશનિંગના 11 વેપારીઓને 46 લાખનો દંડ
રાજ્યમાં ગરીબોને ફાળવવામાં આવતા સસ્તા અનાજનો જથ્થો બારોબાર વહેંચી નાખવાના જબરજસ્ત કૌભાંડનો થોડા સમય પહેલા પર્દાફાશ થયો હતો. જેમાં સાયબર ફ્રોડ વેચીને રાજ્યના અનેક સસ્તા અનાજ...