જામનગરમાં મોડી રાત્રે યુવાનની હત્યા

જામનગર શહેરમાં ગુરુવારે રાત્રિના સમયે હત્યાની એક ગંભીર ઘટના બનતા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. શહેરના ખેતીવાડી વિસ્તારના રહેવાસી કરણ વાઘેલા નામના 20 વર્ષીય…

View More જામનગરમાં મોડી રાત્રે યુવાનની હત્યા

જામનગર જિલ્લામાં જુગાર સામે પોલીસનો સપાટો : એક જ દિવસમાં ચાર દરોડા, 6 મહિલા સહિત 21 ઝડપાયા

જામનગર જિલ્લામાં જુગાર વિરોધી ઝુંબેશ અંતર્ગત સીટી બી ડિવિઝન, સીટી સી ડિવિઝન અને એલ.સી.બી.ની ટીમોએ અલગ-અલગ ચાર સ્થળોએ દરોડા પાડી કુલ 6 મહિલાઓ સહિત 21…

View More જામનગર જિલ્લામાં જુગાર સામે પોલીસનો સપાટો : એક જ દિવસમાં ચાર દરોડા, 6 મહિલા સહિત 21 ઝડપાયા

જામનગરમાં બેડી ધરારનગર વિસ્તારમાં રાતે એક યુવાન પર છરીથી હુમલો

જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં મિત્ર વચ્ચે ચાલતા ઝઘડામાં છોડાવવા ગયેલા એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. હુમલામાં…

View More જામનગરમાં બેડી ધરારનગર વિસ્તારમાં રાતે એક યુવાન પર છરીથી હુમલો

ગોંડલ હાઇવે ઉપર રૂા.59.32 લાખનો દારૂ ભરેલું ક્ધટેનર ઝડપાયું

ગોંડલ નાં નેશનલ હાઇવે પર ઉમવાડા ચોકડી નજીક ગત રાત્રીનાં બી’ડીવીઝન પોલીસે કચ્છ પાસીંગ નાં પસાર થઇ રહેલા ક્ધટેનર ને અટકાવી તલાસી લેતા તેમાથી રુ.59,32,320…

View More ગોંડલ હાઇવે ઉપર રૂા.59.32 લાખનો દારૂ ભરેલું ક્ધટેનર ઝડપાયું

ગોંડલમાં જાહેરનામાના ભંગ બદલ હોટલ, ગેસ્ટ હાઉસ અને ભંગારના ડેલાના સંચાલકો સામે ગુના દાખલ

રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. (સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ)ની ટીમ દ્વારા ગોંડલ શહેર અને તાલુકા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી અટકાવવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં…

View More ગોંડલમાં જાહેરનામાના ભંગ બદલ હોટલ, ગેસ્ટ હાઉસ અને ભંગારના ડેલાના સંચાલકો સામે ગુના દાખલ

રાજકોટના યુવાનને એકના ચાર ગણાની લાલચ આપી દોઢ લાખ પડાવનાર બે શખ્સો પકડાયા

અંજારમાં રાજકોટના યુવાનને બોલાવી 1,50,000ના છ લાખ આપવાનું કહી છેતરપિંડી કરનાર ઠગબાજ ટેળકીના બે શખ્સને પોલીસે દબોચી લીધા હતા. આ શખ્સો પાસેથી રૂૂા. 3,20,000નો મુદ્દામાલ…

View More રાજકોટના યુવાનને એકના ચાર ગણાની લાલચ આપી દોઢ લાખ પડાવનાર બે શખ્સો પકડાયા

દારૂના નેટવર્ક ઉપર પ્રહાર; ફિરોઝ આણી મંડળીના 20 સામે ગુજ્સીટોક

એક દસકામાં દારૂ, ખૂની હુમલા, આર્મસ એકટ સહિતના આચરેલા 300થી વધુ ગુનાઓનો હિસાબ-કિતાબ કરતી પોલીસ ફિરોઝ સંધીના 9 સાગરિતોની ધરપકડ, હર્ષદ મહાજન, ધવલ સાવલિયા સહિતના…

View More દારૂના નેટવર્ક ઉપર પ્રહાર; ફિરોઝ આણી મંડળીના 20 સામે ગુજ્સીટોક

ગુજરાત છે કે યુપી? વડોદરામાં ફ્લેટ પર મધરાત્રે ધાણીફૂટ ગોળીબાર

વડોદરા શહેરમાં વધુ એક ભયાનક ફાયરિંગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે. ગઈકાલે 2 જુલાઈની મોડી રાત્રે ગોત્રી-ભાયલી વિસ્તારના પ્રિયા થિયેટર નજીક આવેલા અરેના-48…

View More ગુજરાત છે કે યુપી? વડોદરામાં ફ્લેટ પર મધરાત્રે ધાણીફૂટ ગોળીબાર

મનહરપુરમાં માતાએ પ્રેમિકાને ઘરે લાવવાની ના પાડતા પુત્રએ માર માર્યો

શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મારામારીના બે જુદા-જુદા બનાવો પ્રકાશમાં આવ્યા છે. માધાપર નજીક મનહરપુર ગામમાં પુત્રની સ્ત્રી મિત્રને ઘરે આવવાની ના પાડવા જેવી સામાન્ય બાબતમાં…

View More મનહરપુરમાં માતાએ પ્રેમિકાને ઘરે લાવવાની ના પાડતા પુત્રએ માર માર્યો

ધો.12ની છાત્રા પર દુષ્કર્મ ગુજારી જૂનાગઢના શખ્સે ગર્ભપાત કરાવ્યો

રાજકોટ શહેરમાંથી સગીરાઓ પર થતા અત્યાચારોની એક ચોંકાવનારી અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જૂનાગઢથી રાજકોટ આવીને ધોરણ 12માં અભ્યાસ કરતી એક તરુણીને…

View More ધો.12ની છાત્રા પર દુષ્કર્મ ગુજારી જૂનાગઢના શખ્સે ગર્ભપાત કરાવ્યો