અમદાવાદની ઘટના, દોઢ લાખની લૂંટ પણ ચલાવી, 3 શખ્સોની ધરપકડ શહેરમાં લિફ્ટ નહિ આપતા કુખ્યાત ગુનેગારોએ હોટલના માલિકને છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો…
View More ગુનેગારો બેખોફ, લિફટ ન આપી તો હોટલ માલિકને મોતને ઘાટ ઉતાર્યાcrime
સુરેન્દ્રનગરની યુવતી કુંવારી માતા બની, નવજાતનું સારવારમાં મોત
યુવતી પર દુષ્કર્મ કોણે ગુજાર્યું? પોલીસે તપાસ શરુ કરી બે દિવસ પહેલા કુવારી યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ બાળકની તબિયત સારી ન હોય તેને હોસ્પિટલમાં…
View More સુરેન્દ્રનગરની યુવતી કુંવારી માતા બની, નવજાતનું સારવારમાં મોતરાજકોટમાં પડધરીની મહિલા રિક્ષા ગેંગનો શિકાર : 1 લાખની મતા ભરેલા પર્સની ચોરી
પડધરી તાલુકાના ખજુરડી ગામે રહેતા મહીલાને સુરેન્દ્રનગરના ટીકકર ગામે લગ્નમા જવુ હોય તે પડધરીથી રાજકોટ આવ્યા બાદ બસ સ્ટેન્ડ જવા માટે જામનગર રોડથી રીક્ષામા…
View More રાજકોટમાં પડધરીની મહિલા રિક્ષા ગેંગનો શિકાર : 1 લાખની મતા ભરેલા પર્સની ચોરીઆટકોટના સાણથલીના યુવાનને રાજકોટના બે શખ્સોએ છેતરી કાર પડાવી લીધી
જસદણના આટકોટના સાણથલી ગામે રહેતા પટેલ યુવાનને રાજકોટના બે શખ્સોએ શીશામા ઉતારી બ્લોક કરેલા બેંકના એકાઉન્ટના ચેક આપી રૂ. પ.3પ લાખની કાર પડાવી લેતા આ…
View More આટકોટના સાણથલીના યુવાનને રાજકોટના બે શખ્સોએ છેતરી કાર પડાવી લીધીધ્રાંગધ્રામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, હાર્ટએટેકમાં ખપાવવાનો પ્રયાસ કર્યો!
પોલીસે બેની ઘરપકડ કરી અન્યની શોધખોળ, રીમાન્ડ માટે તજવીજ ધ્રાંગધ્રા તાલુકાના એંજાર ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પત્નીએ તેના પ્રેમી…
View More ધ્રાંગધ્રામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, હાર્ટએટેકમાં ખપાવવાનો પ્રયાસ કર્યો!વિદ્યાર્થિની ઉપર ત્રણ શિક્ષકોનું સામૂહિક દુષ્કર્મ
તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં હાઇસ્કૂલની એક વિદ્યાર્થીની પર તેની શાળાના ત્રણ શિક્ષકોએ કથિત રીતે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો, પોલીસે જણાવ્યું હતું. આ ઘટનાથી વિસ્તારમાં આક્રોશ…
View More વિદ્યાર્થિની ઉપર ત્રણ શિક્ષકોનું સામૂહિક દુષ્કર્મ10 વર્ષના પુત્રને પાણીમાં સોડિયમ નાઈટ્રેટ આપી પિતાએ મોતને ઘાટ ઉતાર્યો
અમદાવાદનાં બાપુનગરમાં સગા બાપે દીકરાની નિર્મમ રીતે હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં રહેતા શખ્સે પોતાનાં 10 વર્ષીય દીકરા ઓમને…
View More 10 વર્ષના પુત્રને પાણીમાં સોડિયમ નાઈટ્રેટ આપી પિતાએ મોતને ઘાટ ઉતાર્યોસરકારી પ્રેસ કોલોનીના મહિલા ક્લાર્ક ગુંદાવાડીમાં પાણીપૂરી ખાવા જતાં મોબાઈલ ચોરાયો
ચોરાયેલો મોબાઈલ સ્વિચઓફ આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી ગુંદાવાડી મેઇન રોડ પર પાણીપુરી ખાવામાટે ગયેલી યુવતીના પર્સમાંથી કોઇ અજાણ્યો શખ્સ રૂૂા.17 હજાર ની કિંમતનો મોબાઇલ ફોન…
View More સરકારી પ્રેસ કોલોનીના મહિલા ક્લાર્ક ગુંદાવાડીમાં પાણીપૂરી ખાવા જતાં મોબાઈલ ચોરાયોમનહરપુરમાંથી એક વર્ષ પહેલાં ચોરાયેલી રિક્ષા સાથે ત્રીપુટી ઝડપાઇ
રાજકોટ શહેરના મનહરપુરના આઇનગર સોસાયટી પાંણીના ટાંકા પાસે રહેતા હરેશભાઇ વેલજીભાઇ ચૌહાણ (ઉ.વ.42)ની ગઇ તા.11/02/2024ના રોજ ઘર પાસેથી રીક્ષાની ચોરી થઇ હતી. આ દરમિયાન…
View More મનહરપુરમાંથી એક વર્ષ પહેલાં ચોરાયેલી રિક્ષા સાથે ત્રીપુટી ઝડપાઇબીડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ અને પીએસઆઈએ પટા-ધોકા વડે માર મારી ઈલેક્ટ્રિક શોક આપ્યાનો આરોપીનો આરોપ
રાજકોટ શહેરના રેલનગર અને રણછોડનગરમાં બે દિવસમાં બે યુવાન ઉપર જીવલેણ હુમલો કરનાર અને છેલ્લા 15 દિવસથી ફરાર ચામડિયા ખાટકી વાસના નામચીન શખ્યાને ક્રાઈમ બ્રાંચે…
View More બીડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ અને પીએસઆઈએ પટા-ધોકા વડે માર મારી ઈલેક્ટ્રિક શોક આપ્યાનો આરોપીનો આરોપ