અંજાર તાલુકાના વરસામેડીમાં અરિહંત નગરની પાછળ આવેલી નર્મદા કેનાલમાંથી રાહુલકુમાર રાકેશકુમાર ગૌડ નામના યુવાનની રહસ્યમય સંજોગોમાં હત્યા કરાયેલી લાશ મળી આવતાં પોલીસમાં દોડધામ થઇ પડી…
View More અંજારના વરસામેડીમાં યુવાનની હત્યા કરાયેલી લાશ નર્મદા કેનાલમાંથી મળી આવતા ચકચારcrime
અંધશ્રધ્ધાળુ યુગલે 8 વર્ષની બાળકીની હત્યા કરી બલી ચડાવી
આજના આધુનિક યુગમાં પણ માણસ અંધશ્રદ્ધાને વશ થઈને નરબલી ચઢાવી રહ્યો છે. તંત્ર-મંત્ર માટે એક કાળમુખા કપલે 8 વર્ષની બાળકીની બલિ ચઢાવી દીધી, આ કંપાવનારો…
View More અંધશ્રધ્ધાળુ યુગલે 8 વર્ષની બાળકીની હત્યા કરી બલી ચડાવીઓનલાઇન ગેમમાં નાણાં હારી જતા યુવાને વેપારીને 3.90 લાખનો ધુંબો માર્યો
રૈયાધારે રહેતા નરેશ બાબુભાઈ જાદવ નામનો યુવાન ઓનલાઇન ગેમિંગ ના રવાડે ચડી ગયો હતો અને તે જુગારમાં પૈસા હારી જતા તેમણે પૈસા ચૂકવવા માટે ગાંધીગ્રામ…
View More ઓનલાઇન ગેમમાં નાણાં હારી જતા યુવાને વેપારીને 3.90 લાખનો ધુંબો માર્યોભીમનગર ચોક પાસે ઉછીના લીધેલા 10 હજારની સામે યુવાન પાસેથી બે મિત્રોએ કાર પડાવી લીધી
રાજકોટ શહેરમા નાના મવા રોડ પર ભીમનગરમા રહેતા યુવાનને ઘર નજીક આવેલા ચોકમા બોલાવી રૂ. 10 હજારની ઉઘરાણી કરી બે મિત્રોએ કાર પડાવી લેતા…
View More ભીમનગર ચોક પાસે ઉછીના લીધેલા 10 હજારની સામે યુવાન પાસેથી બે મિત્રોએ કાર પડાવી લીધીખોખડદળના પુલ પાસે કારના ચાલકે એક્ટિવાને ઉલાળી માતા-બે સંતાનોને ઇજા, ભાણેજને માર માર્યો
રાજકોટ શહેરના ખોખડદડ પુલથી રામવન તરફ જવાના રસ્તે એકટીવા લઇ જઇ રહેલા મહીલા અને તેમના બંને સંતાનોને કારના ચાલકે ઉલાળ્યા હતા અને તેમને કાર સરખી…
View More ખોખડદળના પુલ પાસે કારના ચાલકે એક્ટિવાને ઉલાળી માતા-બે સંતાનોને ઇજા, ભાણેજને માર માર્યોરૂખડિયાપરાના યુવાનને મુસાફર તરીકે બેસાડી ખિસ્સામાંથી પૈસા પડાવનાર રિક્ષા ગેંગ પકડાઇ
જામટાવર ચોક પાસે રેલ્વે હોસ્પિટલના ગેટ પાસેથી શાકભાજીના ધંધાર્થી પાસેથી ચાલું રિક્ષાએ રોકડ ઝુંટવી લેનાર રીઢા તસ્કર ધનજી સહિત બે શખ્સોને પ્ર. નગર પોલીસે…
View More રૂખડિયાપરાના યુવાનને મુસાફર તરીકે બેસાડી ખિસ્સામાંથી પૈસા પડાવનાર રિક્ષા ગેંગ પકડાઇપીછો કરતા યુવાનને ઠપકો આપ્યાનો ખાર રાખી ધો. 8ની છાત્રા ઉપર અજાણી મહિલાનો હુમલો
શહેરમાં ગોંડલ રોડ ઉપર આરએમસીના ક્વાર્ટરમાં રહેતી અને ધો.8માં અભ્યાસ કરતી સગીરા ખોડીયારનગરમાં પોતાની ખાણીપીણીની લારીએ હતી ત્યારે એક મહિલાએ આવી તું મારા છોકરા સાથે…
View More પીછો કરતા યુવાનને ઠપકો આપ્યાનો ખાર રાખી ધો. 8ની છાત્રા ઉપર અજાણી મહિલાનો હુમલોબાલાજી હોલ પાસે મિત્રના ઝઘડાનો ખાર રાખી યુવાન ઉપર પાંચ શખ્સનો છરીથી હુમલો
સોમનાથ સોસાયટીમાં દારૂના નશામાં મિત્રોએ યુવાનને માર માર્યો શહેરમાં કોઠારીયા વિસ્તારમાં આવેલા સ્વાતિ પાર્કમાં રહેતો યુવાન બાલાજી હોલ પાસે હતો. ત્યારે મિત્રના ઝઘડાનો ખાર રાખી…
View More બાલાજી હોલ પાસે મિત્રના ઝઘડાનો ખાર રાખી યુવાન ઉપર પાંચ શખ્સનો છરીથી હુમલોમાવતરેથી દોઢ લાખ રૂપિયા લઇ આવવાનું કહી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી
શહેરમાં કુવાડવા રોડ પર નવાગામમાં રહેતી અને હાલ રેલનગરમાં માવતરના ઘેર રહેતી પરિણીતાને પતિ અવારનવાર શંકાઓ કરી મારકૂટ કરતો હોય અને ત્યારબાદ માવતરેથી દોઢ લાખ…
View More માવતરેથી દોઢ લાખ રૂપિયા લઇ આવવાનું કહી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકીયુનિવર્સિટી રોડ ઉપર પોલીસની હાજરીમાં સ્નૂકર કલબના સંચાલકનું અપહરણ
અપહ્યત યુવાનને રાજકોટથી ઉપલેટા નજીક ફાર્મ હાઉસે લઇ જઇ બેફામ માર મારી મુક્ત કરી દીધો સ્નૂકર કલબનાં ભાડાની ડીપોઝીટ પરત અપાવવા બાબતે હોટલ માલિક અને…
View More યુનિવર્સિટી રોડ ઉપર પોલીસની હાજરીમાં સ્નૂકર કલબના સંચાલકનું અપહરણ