ગુજરાતમાં નકલીની બોલબાલા જોવા મળી રહી છે અગાઉ નકલી પોલીસ, નકલી જજ પકડાયા બાદ હવે નકલી કિન્નરો પકડાતા રહે છે. નકલી કિન્નરો પૈસાની ઉઘરાણી કરતા…
View More મોરબીમાં નકલી કિન્નરનું મુંડન કરતા અસલી કિન્નરcrime
જેતપુરમાં પત્નીની પ્રસુતિ માટે વ્યાજે લીધેલ રૂપિયા ચૂકવ્યા છતાં મહિલાનો ત્રાસ
જેતપુરમાં રહેતા અને સાડીઓના કારખાનામાં છુટક મજુરી કામ કરતા યુવાને પત્નીની પ્રસુતિ માટે મહિલા પાસેથી વ્યાજે લીધેલા 50 હાજર સામે વ્યાજ સહીત 1.50 લાખ…
View More જેતપુરમાં પત્નીની પ્રસુતિ માટે વ્યાજે લીધેલ રૂપિયા ચૂકવ્યા છતાં મહિલાનો ત્રાસસમન્સ-વોરંટમાં હાજર ન થનારા ઉનાના આરોપીને પકડી રાજકોટ જેલમાં ધકેલ્યો
જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને ગીર-સોમનાથના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ ઉના પોલીસે મહત્વપૂર્ણ કામગીરી કરી છે. ઉના પોલીસ સ્ટેશનના પોલીસ…
View More સમન્સ-વોરંટમાં હાજર ન થનારા ઉનાના આરોપીને પકડી રાજકોટ જેલમાં ધકેલ્યોદુબઇમાં પાકિસ્તાની દ્વારા બે ભારતીયોની ક્રૂર હત્યા
મોડર્ન બેકરીમાં ભયાનક હત્યાકાંડ, સાથે જ કામ કરતા પાકિસ્તાની શખ્સે ઝનૂનપૂર્વક એકનું માથું વાઢી નાખ્યું અને બીજાનું હૃદય ચીરી નાખ્યું પછી મોદી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા,…
View More દુબઇમાં પાકિસ્તાની દ્વારા બે ભારતીયોની ક્રૂર હત્યા‘મંદિરની સુરક્ષા વધારી દો …’, રામ મંદિર ટ્રસ્ટ અને યુપીના ઘણા જિલ્લાઓના DMને મળી બોમ્બથી ઉડાવવાની ઘમકી
અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)ને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ મેઇલ સોમવારે રાત્રે મોકલવામાં આવ્યો હતો, જેમાં…
View More ‘મંદિરની સુરક્ષા વધારી દો …’, રામ મંદિર ટ્રસ્ટ અને યુપીના ઘણા જિલ્લાઓના DMને મળી બોમ્બથી ઉડાવવાની ઘમકીભાઇને ફોનમાં ગાળો આપતાં શખ્સને સમજાવતા યુવાનની આંખમાં સ્પ્રે છાંટી 4 શખ્સોનો હુમલો
ધ્રોલમા રહેતો યુવાન રાજકોટમા હતો ત્યારે તેના ભાઇને ફોનમા ગાળો ભાંડતા શખ્સને સમજાવ્યાનો ખાર રાખી 4 શખ્સોએ આંખમા સ્પ્રે છાટી પાઇપ વડે હુમલો કર્યો…
View More ભાઇને ફોનમાં ગાળો આપતાં શખ્સને સમજાવતા યુવાનની આંખમાં સ્પ્રે છાંટી 4 શખ્સોનો હુમલોદારૂ પીવા ગયા બાદ મિત્રએ પૈસાની માગણી કરી ધોકા-પાઇપથી કર્યો હુમલો
જય જવાન જય કિશાન સોસાયટીનો બનાવ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં શહેરના મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતો યુવાન મિત્ર સાથે દારૂ પીવા…
View More દારૂ પીવા ગયા બાદ મિત્રએ પૈસાની માગણી કરી ધોકા-પાઇપથી કર્યો હુમલોગોંડલમાં મામા-ભાણેજ સહિત ત્રણ ઉપર કૌટુંબિક સગાનો હુમલો
ગોંડલના જામવાડી પાસે રહેતા કોળી યુવાન અને તેના બે મામા ઉપર કૌટુંબીક ભાઈ સહિતના ચાર શખ્સોએ સોડા-બોટલ વડે હુમલો કરી માથામાં સોડાબોટલના ઘા ઝીંકી દેતા…
View More ગોંડલમાં મામા-ભાણેજ સહિત ત્રણ ઉપર કૌટુંબિક સગાનો હુમલોપોપટપરાના નાલા પાસેથી ઓનલાઇન જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
પોપટપરાનાં નાલા પાસે જાહેરમા મોબાઇલ પર ઓનલાઇન જુગાર રમતા બે શખ્સોને પ્રનગર પોલીસે દબોચી લીધા હતા પોલીસે બંને પાસેથી અડધા લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.…
View More પોપટપરાના નાલા પાસેથી ઓનલાઇન જુગાર રમતા બે શખ્સો ઝડપાયારખિયાલમાં અસામાજિક તત્ત્વોનો તલવારો સાથે આતંક
રાજ્યમાં વધતા જતા અસામાજિક તત્ત્વોના ત્રાસને ઓછો કરવા અને કાબૂમાં કરવા માટે ગુજરાતની પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમ છતાં પોલીસ…
View More રખિયાલમાં અસામાજિક તત્ત્વોનો તલવારો સાથે આતંક