સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાયલા તાલુકાના સામતપર બોર્ડ પાસે આવેલા પ્રખ્યાત વેલનાથ આશ્રમના મહંત ગૌસ્વામી બળદેવગિરી ઉપર અજાણ્યા કારણોસર તલવાર…
View More સાયલામાં વેલનાથ આશ્રમના મહંત પર અજાણ્યા શખ્સ દ્વારા તલવારથી હુમલોcrime
પડધરી-લોધિકામાં ખનીજ માફીયાઓ ઉપર પોલીસના દરોડા: 2.76 કરોડનો મુદ્દામાલ કબજે
પડધરીના વનપરી અને બોડીઘોડી તેમજ લોધીકા પંથકમાં ખનીજચોરી ઉપર તવાઇ, 450 ટન રેતીના ઢગલા અને ડમ્પર સહીતના વાહનો કબજે રાજકોટ જીલ્લામાં ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર ખનન…
View More પડધરી-લોધિકામાં ખનીજ માફીયાઓ ઉપર પોલીસના દરોડા: 2.76 કરોડનો મુદ્દામાલ કબજેસુરેન્દ્રનગરમાં શેરીમાં રખડતી ગાયો મામલે રિક્ષાચાલક પર હુમલો, પત્નીનો હાથ ભાંગી નાખ્યો
સુરેન્દ્રનગર દાળમીલ રોડ પર ફિરદોસ સોસાયટીમાં ગાયો આડી રાખવા અંગે રિક્ષાચાલક પર હુમલો થયો હતો જેમાં વચ્ચે પડેલી પત્નીનો હાથ ભાંગી નાખતા ફરિયાદ નોંધાઈ છે.…
View More સુરેન્દ્રનગરમાં શેરીમાં રખડતી ગાયો મામલે રિક્ષાચાલક પર હુમલો, પત્નીનો હાથ ભાંગી નાખ્યોવેરાવળમાં ટુરિસ્ટ ટેકસી ડ્રાઇવર પર બાઇકચાલકનો ખૂની હુમલો
વેરાવળના ભાલકા તીર્થ મંદિર નજીક ટુરિસ્ટ ટેક્સી ડ્રાઇવર પર એક શખ્સે જીવલેણ હુમલો કરતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હુમલામાં ડ્રાઇવરના માથામાં તીક્ષ્ણ વસ્તુ વડે…
View More વેરાવળમાં ટુરિસ્ટ ટેકસી ડ્રાઇવર પર બાઇકચાલકનો ખૂની હુમલોજસદણમાં ઘોડી-પાસાની જુગાર કલબ ઉપર દરોડો: 9 જુગારીઓની ધરપકડ
રૂા.61 હજારની રોકડ સહિત રૂા.4.71 લાખનો મુદ્દામાલ કબજે જસદણના ગઢાળા ગામ પાસે ખંભાળા-ભડલી રોડ પર ચાલતા ઘોડી-પાસાના જુગારક્લબ ઉપર રેન્જ ટીમે દરોડો પાડી જુગાર રમતા…
View More જસદણમાં ઘોડી-પાસાની જુગાર કલબ ઉપર દરોડો: 9 જુગારીઓની ધરપકડજામજોધપુર નજીકથી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ, 18.94 લાખનો મુદ્દામાલ જપ્ત
જામજોધપુર પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ દરમિયાન મોટી ગોપ ગામ નજીક કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂૂથી ભરેલી સ્કોર્પિયો કાર ઝડપી પાડવામાં આવી છે. પોલીસે કારમાંથી…
View More જામજોધપુર નજીકથી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ, 18.94 લાખનો મુદ્દામાલ જપ્તધ્રોલ પંથકમાં આદિવાસી શ્રમિકોને ખ્રિસ્તી બનાવવાનું ષડયંત્ર
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હરીપર ગામની સીમમાં એક કારખાનાની પાછળ આવેલા મકાનમાં ચાલતી કથિત ધર્માંતરણ પ્રવૃત્તિનો હિન્દુ સેનાએ પર્દાફાશ કર્યો છે. દર રવિવારે સેવા અને…
View More ધ્રોલ પંથકમાં આદિવાસી શ્રમિકોને ખ્રિસ્તી બનાવવાનું ષડયંત્રખંભાળિયા: સોશિયલ મીડિયામાં કોમી વૈમનસ્ય ફેલાવતું કૃત્ય કરનાર 12 શખ્સોની અટકાયત
દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં કેટલાક શખ્સો દ્વારા ચોક્કસ આઈડી મારફતે કોમી વૈમનસ્ય ફેલાય તેવી ભાષામાં પોસ્ટ તેમજ કોમેન્ટ કરતા હોવા અંગેની ફરિયાદ…
View More ખંભાળિયા: સોશિયલ મીડિયામાં કોમી વૈમનસ્ય ફેલાવતું કૃત્ય કરનાર 12 શખ્સોની અટકાયતમોરબીના ફડસર ગામેથી 5.41 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ફડસર ગામની સીમમાં આવેલ ખરાબમાં એક ઇસમેં ઈંગ્લીશ દારૂૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો અને સગેવગે કરે તે પૂર્વે પોલીસ ટીમે રેડ કરી ખરાબામાં છુપાવી રાખેલ…
View More મોરબીના ફડસર ગામેથી 5.41 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોવેરાવળમાં જુગાર ક્લબ મામલે SITની રચના: બે પીઆઇ અને પીએસઆઇને લીવ રિઝર્વમાં મૂકી દેવાયા
વેરાવળ શહેરમાં મોટા કોળી વાળા વિસ્તારમાં જુગાર કલબ પર દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ પર થયેલા હુમલા મામલે પોલીસે કાર્યવાહી કરી…
View More વેરાવળમાં જુગાર ક્લબ મામલે SITની રચના: બે પીઆઇ અને પીએસઆઇને લીવ રિઝર્વમાં મૂકી દેવાયા