મોરબી શહેરમાં અગાઉ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા અને હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને તેમના બે મિત્રોએ સસ્તામાં…
View More વાંકાનેરના પોલીસકર્મી સહિત ત્રણને સસ્તામાં કાર અપાવવાની લાલચ આપી 9.51 લાખની છેતરપિંડીcrime
લગ્નની લાલચ આપી રાજકોટના યુવાનને ઝાલોદ યુવતી જોવા બોલાવી ઢીમ ઢાળી દીધું
દાહોદના ઝાલોદ તાલુકાના ચાકલિયા ગામ નજીક રાજકોટના રમેશ ડાંગરેચીયાની હત્યા થઈ છે. આરોપીઓએ લગ્નની લાલચ આપી 10 લાખ રૂૂપિયાની ખંડણી માગી હતી. રમેશભાઈએ ખંડણી આપવાની…
View More લગ્નની લાલચ આપી રાજકોટના યુવાનને ઝાલોદ યુવતી જોવા બોલાવી ઢીમ ઢાળી દીધુંમાણાવદરમાં પૈસાની લેતી-દેતી મામલે યુવાનની હત્યા, બે સકંજામાં
માણાવદર શહેરમાં કૃષ્ણા હોટલ નજીક વોંકળામાંથી 24 વર્ષીય રોહિત સોલંકી નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મેંદરડા બાટવા રોડ પરથી પસાર થતા એક વ્યક્તિએ સવારે…
View More માણાવદરમાં પૈસાની લેતી-દેતી મામલે યુવાનની હત્યા, બે સકંજામાંવઢવાણમાં મહંત સાથે મહિલાનો વીડિયો ઉતારી રૂા.9.45 લાખ પડાવનાર પાંચ શખ્સ ઝડપાયા
વઢવાણ બસ સ્ટેન્ડ રોડ પર મહિલાના ઘરમાં પાંચ શખ્સો ઘુસી મહંત સાથે બળજબરીપૂર્વક છરી બતાવી મોબાઈલમાં વીડિયો ઉતારી લીધો હતો. આરોપીઓએ આ વીડિયો વાઇરલ કરવાની…
View More વઢવાણમાં મહંત સાથે મહિલાનો વીડિયો ઉતારી રૂા.9.45 લાખ પડાવનાર પાંચ શખ્સ ઝડપાયાકુખ્યાત બુટલેગર અને સાસરિયા વચ્ચે ધિંગાણું-પથ્થરમારો
ભોમેશ્ર્વર મંદિર પાસે મધરાત્રે ધમાલ થતા તંગદિલી, બુટલેગરને ઇજા રાજકોટમા કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઇ હોય તેમ ક્રાઇમનાં ગ્રાફમા ઉછાળો જોવા મળી રહયો…
View More કુખ્યાત બુટલેગર અને સાસરિયા વચ્ચે ધિંગાણું-પથ્થરમારોપ્રેમલગ્ન કરી ભાગી જતાં યુવતીના સંબંધી દ્વારા યુવકના પરિવારને ખૂનની ધમકી
શહેરના 150 ફુટ રીંગ રોડ પર આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા યુવાન પ્રેમ લગ્ન કરી ભાગી જતાં યુવતીના સંબંધી દ્વારા યુવકના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની…
View More પ્રેમલગ્ન કરી ભાગી જતાં યુવતીના સંબંધી દ્વારા યુવકના પરિવારને ખૂનની ધમકીભાડલામાં વેપારી કાકા-ભત્રીજા પર હુમલો કરનાર આરોપી પણ ઘવાયો
જસદણનાં ભાડલા ગામે લુખ્ખા શખ્સો નશો કરી દુકાન પાસે માથાકુટ કરતાં હોય જેથી તેમને ઠપકો આપતાં વેપારી કાકા ભત્રીજા ઉપર હુમલો કરી દુકાનમાં તોડફોડ…
View More ભાડલામાં વેપારી કાકા-ભત્રીજા પર હુમલો કરનાર આરોપી પણ ઘવાયોવામ્બે આવાસ પાસે બે જૂથ વચ્ચે પથ્થરમારો: વાહનમાં તોડફોડ
પોલીસ પહોંચતાં બન્ને જુથના લોકો ફરાર, કાર કબજે, ફરિયાદ નોંધવા તજવીજ અકસ્માત બાદ બન્ને પક્ષે સશસ્ત્ર મારામારી થયાની ચર્ચા, રાત્રે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો રાજકોટ શહેરમાં…
View More વામ્બે આવાસ પાસે બે જૂથ વચ્ચે પથ્થરમારો: વાહનમાં તોડફોડત્યક્તા પર જેતપુરના શખ્સનું દુષ્કર્મ, ચાર વાર ગર્ભપાત કરાવ્યો
ત્રણ વર્ષ સુધી મહિલાનું શારીરિક શોષણ કર્યુ: મૈત્રી કરારથી રહેતી મૂળ પોરબંદરની મહિલાને લગ્નની લાલચ આપી તરછોડી દેતા ફરિયાદ રાજકોટમાં રહેતી મહિલાને જેતપુરના સરધારપુર ગામના…
View More ત્યક્તા પર જેતપુરના શખ્સનું દુષ્કર્મ, ચાર વાર ગર્ભપાત કરાવ્યોતડીપારીનો ભંગ કરનાર 4 મહિલા સહિત 8 ઝડપાયા, બે શખ્સો પાસામાં
ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનરના આદેશને પગલે પોલીસ એલર્ટ રાજકોટ શહેર અને જિલ્લામાં તડીપાર કરાયેલા કેટલાક ગુનેગારો પરવાનગી વગર રાજકોટ શહેરમાં રહેતા હોવાની…
View More તડીપારીનો ભંગ કરનાર 4 મહિલા સહિત 8 ઝડપાયા, બે શખ્સો પાસામાં