રેલનગરમાં માધવ આશ્રય બંગ્લોઝમાં ભાડે રહેતા અને મોબાઈલ રીપેરીંગનું કામ કરતા પ્રશાંતભાઈ યોગેશભાઈ જાની (ઉ.વ.38 એને જાની (ઉ.વ.38)એ વ્યાજે લીધેલા રૂૂા. 2.50 લાખની પઠાણી ઉઘરાણી…
View More રેલનગરના યુવાને વ્યાજે લીધેલા 2.50 લાખની સામે 1.90 લાખ ચૂકવ્યા છતા 3.50 લાખની ઉઘરાણીcrime
શેરબજારમાં સારા વળતરની લાલચ આપી ગઠિયાએ ભુજના તબીબ પાસેથી 41 લાખ પડાવ્યા
ફેસબુક પર આવેલી જાહેરાત જોઇ ટ્રેડિંગ કરવા જતા તબીબ ગઠિયાઓની જાળમાં ફસાયા ફેસબુક પર નઅમારી ટીપ્સ મુજબ શેર માર્કેટમાં ઓનલાઈન ટ્રાડિંગ કરીને ઊંચુ વળતર મેળવોથ…
View More શેરબજારમાં સારા વળતરની લાલચ આપી ગઠિયાએ ભુજના તબીબ પાસેથી 41 લાખ પડાવ્યાડ્રીમ-11માં ‘કરોડપતિ’ બનાવવાની લાલચ આપી યુવાન સાથે 1.05 લાખની ઠગાઇ
અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં રહેનાર એક યુવાનને ડ્રીમ ઈલેવનની સ્પર્ધામાં જીત અપાવવાનું કહી ઠગબાજ ટોળકીએ રૂૂા. 1,05,600 પડાવી લીધા હતા. મેઘપર કુંભારડીના રામકૃષ્ણ મહાવીરનગરમાં રહેનાર…
View More ડ્રીમ-11માં ‘કરોડપતિ’ બનાવવાની લાલચ આપી યુવાન સાથે 1.05 લાખની ઠગાઇહાઈસ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી અને કલાર્ક રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપાયા
લોધિકાના પાળ ગામની ગાયત્રી હાઈસ્કૂલના નિવૃત્ત કર્મચારીના હક્ક-હિસ્સા ચુકવવા રૂા.3 લાખ માંગ્યા, બે લાખમાં પતાવટ કરતાં ફસાયા રાજકોટની વાણીયાવાડીમાં એસીબીની ટીમે લોધિકાના પાળ ગામની ગાયત્રી…
View More હાઈસ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી અને કલાર્ક રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપાયાલાલપુરના ધરારનગર વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ
જામનગર જિલ્લાના લાલપુરમાં દેશી દારૂૂનું દુષણ વધી ગયું છે અને ખાસ કરીને લાલપુરના ધરાર નગર વિસ્તારમાં સ્મશાન નજીક ખુલ્લેઆમ દેશી દારૂૂનું જાહેરમાં વેચાણ થઈ રહ્યું…
View More લાલપુરના ધરારનગર વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણજૂનાગઢમાં લૂંટેરી દુલ્હન ગેંગનો સાગરીત નડિયાદથી ઝડપાયો
બે માસ પહેલા ખોટા લગ્ન કરાવી યુવક પાસેથી 1.51 લાખ પડાવ્યા હતાં જૂનાગઢ ખાતે છેલ્લા બે માસથી છેતરપીંડી, વિશ્વાસઘાત, તથા ખોટા લગ્ન કરાવી આપવાના ગુન્હામાં…
View More જૂનાગઢમાં લૂંટેરી દુલ્હન ગેંગનો સાગરીત નડિયાદથી ઝડપાયોધોરાજીના વેગડી ગામે કારખાનામાંથી 59 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો
ધોરાજી તાલુકાના વેગડી ગામે આવેલા જીઆઇડીસીમાં આવેલા વિશ્વાસ વેલ્ડીંગ નામના કારખાનામાંથી વિદેશી દારૂૂની 59 બોટલ સાથે ધોરાજી તાલુકા પોલીસે કારખાનેદારની ધરપકડ કરી છે. ધોરાજી તાલુકા…
View More ધોરાજીના વેગડી ગામે કારખાનામાંથી 59 બોટલ દારૂનો જથ્થો ઝડપાયોમૂળીના રાણીપાટ ગામની સીમમાં દારૂના કટિંગમાં પોલીસ ત્રાટકી, 13 લાખનો દારૂ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લામાં ઈંગ્લીશ દારૃની હેરાફેરી અને કટીંગ વધી રહ્યું છે ત્યારે મુળી પોલીસે બાતમીના આધારે રાણીપાટ ગામની સીમમાં ઈંગ્લીશ દારૃના ચાલુ કટીંગ પર રેઈડ કરી…
View More મૂળીના રાણીપાટ ગામની સીમમાં દારૂના કટિંગમાં પોલીસ ત્રાટકી, 13 લાખનો દારૂ જપ્તસુરતના વૃધ્ધને ડિજિટલ અરેસ્ટ કરી 16 લાખ ખંખેરનાર ભાવનગરના બાસ્કેટબોલ પ્લેયર સહિત 3 પકડાયા
ટેક્નોલોજીના યુગમાં લોકો વિવિધ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરે છે. એવામાં સાયબર ક્રાઈમને લગતી ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. આ સાયબર ક્રાઈમ હેઠળ ગુનેગારો વિવિધ…
View More સુરતના વૃધ્ધને ડિજિટલ અરેસ્ટ કરી 16 લાખ ખંખેરનાર ભાવનગરના બાસ્કેટબોલ પ્લેયર સહિત 3 પકડાયાજૂનાગઢના કડિયાવાડમાંથી દેશી દારૂના બારમાં દારૂ ઢીંચતા 10 શખ્સો ઝડપાયા
પોલીસે દરોડો પાડતાં જ પ્યાસીઓમાં દોડધામ જૂનાગઢ કડિયાવાડ વિસ્તારમાં દેશી દારૂૂની મહેફીલ માણતા કુલ-10 ઇસમોને શહેરની એ ડિવિઝન પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા…
View More જૂનાગઢના કડિયાવાડમાંથી દેશી દારૂના બારમાં દારૂ ઢીંચતા 10 શખ્સો ઝડપાયા