અઠવાડીયામાં 11 મોબાઇલ સહિત 4 લાખના મુદામાલની ચોરી કરી: કાલવાડ રોડ અને યુનિ.રોડ પર અનેક જગ્યાને નિશાન બનાવી, તામીલનાડુના બે શખ્સ પકડાયા રાજકોટમાં પીજી, હોસ્ટેલ…
View More હોસ્ટેલને ટાર્ગેટ કરી મોબાઇલ સહિતની ચીજવસ્તુની ચોરી કરતી બેલડી પકડાઇcrime
ખંભાળિયામાં તેલી નદીના પુલ પાસેથી બિનવારસુ હાલતમાં મૃત ભ્રુણ મળી આવ્યું: અરેરાટી
ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તાર નજીક આવેલી તેલી નદીના પુલ પાસેથી આજરોજ સવારના સમયે એક ભ્રુણ મૃત હાલતમાં મળી આવ્યું હતું. જે અંગે પોલીસે…
View More ખંભાળિયામાં તેલી નદીના પુલ પાસેથી બિનવારસુ હાલતમાં મૃત ભ્રુણ મળી આવ્યું: અરેરાટીમોરબીના સોખડામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી શ્રમિકની હત્યા
મોરબીના સોખડા ગામે નજીક રેબેકા લેમીનેટ કારખાનામાં યુવક ભાભી સાથે ફોન દ્વારા વાતચીત કરતા હોય જે ખબર પડી જતા યુવકે આરોપીને ઠપકો આપતાં જેનું મનદુ:ખ…
View More મોરબીના સોખડામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી શ્રમિકની હત્યાકાલાવડમાં એડવોકેટ ઇમ્તિયાઝ દોઢિયાની કરપીણ હત્યા
મોડી રાત્રે ઘરનું તાળું ખોલતા હતા ત્યારે ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા હત્યારાઓને પકડવા નાકાબંધી કરાઇ, એક શખ્સ સકંજામાં, વકીલ આલમમાં ખળભળાટ જામનગર જિલ્લાના…
View More કાલાવડમાં એડવોકેટ ઇમ્તિયાઝ દોઢિયાની કરપીણ હત્યાદુષ્કર્મના ગુનામાં આરોપીને 32 વર્ષે 10 વર્ષની સજા ફટકારતી ધોરાજી કોર્ટ
પાટણવાવ પંથકની 16 વર્ષની સગીરાને અપહરણ કરી હવસનો શિકાર બનાવ્યાના કેસમાં 47 વર્ષની વયે મળ્યો ન્યાય પાટણવાવ પંથકમાં રહેતી સગીરાને 32 વર્ષ પૂર્વે પ્રેમજાળમાં ફસાવી…
View More દુષ્કર્મના ગુનામાં આરોપીને 32 વર્ષે 10 વર્ષની સજા ફટકારતી ધોરાજી કોર્ટપડધરીના મોટી ચણોલ ગામના યુવાને રાજકોટના શખ્સની ધમકીથી ડરી વખ ઘોળ્યુ
પડધરીનાં મોટી ચણોલ ગામે રહેતા યુવાને રાજકોટનાં શખસની ધાક ધમકીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનાં આક્ષેપ સાથે યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ…
View More પડધરીના મોટી ચણોલ ગામના યુવાને રાજકોટના શખ્સની ધમકીથી ડરી વખ ઘોળ્યુઉપલેટામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ
ભારત દેશના જમ્મુ કશ્મીર રાજ્યના પહેલગાવ ખાતે થયેલ આંતકવાદી હુમલાની ઘટનાને ધ્યાને લઈ ભારત સરકારે ભારત દેશમાં ઘુસણખોરી કરતા અન્ય દેશના લોકોને શોધી કાઢી પોતાના…
View More ઉપલેટામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઈજામનગરમાં જૂની અદાવતમાં યુવાન પર લોખંડના પાઈપથી હુમલો
જામનગર દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અજય ભરતભાઈ કનખરા ઉર્ફડ લાલો નામના 28 વર્ષના યુવાન પર ગઈકાલે રાત્રિના જૂની અદાવત નું મન દુ:ખ રાખીને ત્રણથી ચાર…
View More જામનગરમાં જૂની અદાવતમાં યુવાન પર લોખંડના પાઈપથી હુમલોમોરબીના ચાર દરોડા, 900થી વધુ બોટલ દારૂ ઝડપાયો
લાખોનો દારૂ-બિયરનો જથ્થો જપ્ત, ચાર શખ્સો ઝડપાયા : વધુ બે ની શોધખોળ મોરબીનાં જુના ઘુટુ રોડ, રવાપર રોડ પર કાયાજી પ્લોટ, મકનસર ગામ વાદી વસાહત…
View More મોરબીના ચાર દરોડા, 900થી વધુ બોટલ દારૂ ઝડપાયોભચાઉના શિકારપુર પાસે હોટેલ સંચાલકને 2.50 લાખના હેરોઇન અને અફીણ સાથે પકડ્યો
કચ્છના મુન્દ્રાથી ગાંધીધામ અને ગાંધીધામથી સામખિયાળી સુધીના હાઇવે પર આવેલી હાઇવે હોટલોમાં નશીલા પદાર્થના ધમધમતા વેપલાનો વધુ એક વખત પર્દાફાશ પોલીસે કર્યો છે, જેમાં ભચાઉના…
View More ભચાઉના શિકારપુર પાસે હોટેલ સંચાલકને 2.50 લાખના હેરોઇન અને અફીણ સાથે પકડ્યો