પોલીસે 10 ટીપણા ડીઝલ અને બોલેરો ગાડી કબજે કરી તા.26/06/2025 ના પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.ચાવડા નાઓની સુચન મુજબ રાજુલા પો.સ્ટે ની સર્વેલન્સ ટીમ રાજુલા પો.સ્ટેના ગ્રામ્ય…
View More રાજુલાનાં વાવડી ગામનાં પાટિયા પાસે 5.32 લાખનાં શંકાસ્પદ ડીઝલ સાથે ઇસમ ઝડપાયોcrime
મોરબીમાં પશુ ભરેલ બોલેરો ઝડપાતા બે જૂથ વચ્ચે બઘડાટી
મોરબીના ખાટકીવાસ ચોકમાં એક બોલેરો ગાડીમાં પશુ ભરેલ હોવાનો શક હોય જેથી તેની પાછળ ગૌરક્ષક આવી તપાસ કરતા મામલો તંગ બન્યો હતો અને બંને પક્ષો…
View More મોરબીમાં પશુ ભરેલ બોલેરો ઝડપાતા બે જૂથ વચ્ચે બઘડાટીજૂનાગઢ જેલમાં 25 કેદી રાત્રે સુતા પછી મધરાત્રે પોકસોના ચાર કેદી ઉઠ્યા, બેરેકના સળિયા પહોળા કરી ભાગવા ગયા ને પકડાયા
એસઆરપી જવાન રાઉન્ડમાં નીકળ્યો, પહોળા સળિયા અને ચાર પથારી જોઇ સૌને એલર્ટ કર્યા હતા જૂનાગઢ જિલ્લાની સેન્ટ્રલ જેલમાં ગુરુવાર-શુક્રવારની રાત્રે ચાર કેદીઓએ જેલમાંથી ભાગવાનો પ્રયાસ…
View More જૂનાગઢ જેલમાં 25 કેદી રાત્રે સુતા પછી મધરાત્રે પોકસોના ચાર કેદી ઉઠ્યા, બેરેકના સળિયા પહોળા કરી ભાગવા ગયા ને પકડાયાકચ્છના માધાપરમાં ભંગાર વીણતા રાજસ્થાનીઓની દારૂની મહેફીલમાં પુત્રના હાથે પિતાની હત્યાથી ચકચાર
આજથી પાંચ દિવસ પૂર્વે માધાપરમાં ભંગાર વીણવાનું કામ કરતા રાજસ્થાનીઓની દારૂૂની મહેફિલ દરમ્યાન થયેલી માથાકૂટ થકી 30 વર્ષીય રમેશ સેબારામ કાલબેલિયા (જોગી)ને માથામાં પાઈપ ફટકાર્યા…
View More કચ્છના માધાપરમાં ભંગાર વીણતા રાજસ્થાનીઓની દારૂની મહેફીલમાં પુત્રના હાથે પિતાની હત્યાથી ચકચારમોરબીમાં વૃધ્ધ ઉપર ટોળાનો હુમલો
લખધીરપુર રોડ ઉપર પડી જતા યુવાનનું મોત મોરબીના માર્કેટિંગ યાર્ડ પાછળ રવાપર રોડ પરના સુભાષનગરમાં રહેતા 58 વર્ષીય વૃધના ઘરે 12 અજાણ્યા ઈસમો સહીત 23…
View More મોરબીમાં વૃધ્ધ ઉપર ટોળાનો હુમલોમોરબીના ખાનપરમાં જમીન પર કબજો કરનાર બે શખ્સો સામે લેન્ડગ્રેબીંગ
ખાનપર ગામની સીમમાં આવેલ ખેતીની જમીનમાં બે ઇસમોએ કબજો કરી વાવેતર કરી જમીન પચાવી પાડી એકાદ વર્ષથી કબજો કરી રાખ્યો હતો જે અંગે પોલીસે લેન્ડ…
View More મોરબીના ખાનપરમાં જમીન પર કબજો કરનાર બે શખ્સો સામે લેન્ડગ્રેબીંગ‘પુષ્પા સ્ટાઇલ’થી મોરબી લઇ જવાતો 78.25 લાખનો દારૂ ઝડપાયો
દારૂની 12 હજાર બોટલ સહિત રૂપિયા 1.08 કરોડનો મુદ્દામાલ જપ્ત: ઝડપાયેલા રાજસ્થાનીની પૂછપરછમાં પંજાબના શખ્સે દારૂ ભરેલું ટેન્કર આપ્યું હોવાની કબુલાત કચ્છમાં દારૂૂ ઘૂસાડવા બુટલેગરો…
View More ‘પુષ્પા સ્ટાઇલ’થી મોરબી લઇ જવાતો 78.25 લાખનો દારૂ ઝડપાયોમોરબીમાં રૂપિયા 1.93 લાખની ઘરફોડ ચોરી
શહેરની દરબાર શેરીમાં આંબલી ફળીના મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાં રાખેલ સોનાના દાગીના અને 1.20 લાખની રોકડ રકમ સહીત કુલ રૂૂ 1,93,500 ની મત્તા ચોરી…
View More મોરબીમાં રૂપિયા 1.93 લાખની ઘરફોડ ચોરીગાંધી સોસાયટીમાં મકાનમાં જુગાર રમતા 6 શખ્સો ઝબ્બે
15650ની રોકડ કબજે કરતી પોલીસ નાના મવા રોડ પર આવેલી ગાંધી સોસાયટીમાં મકાનમાં ચાલતી જુગાર કલબ ઉપર પોલીસે દરોડો પાડી પતાટીચતા 6 શખ્સોને રૂા.15650ની રોકડ…
View More ગાંધી સોસાયટીમાં મકાનમાં જુગાર રમતા 6 શખ્સો ઝબ્બેચેક રિટર્ન કેસમાં બે-બે વર્ષની સજા અને 2.88 કરોડના દંડના હુકમને કાયમી રાખતી ઉપલી કોર્ટ
1.44 કરોડના ચેક પરત ફરવાના ગુનામાં ટ્રાયલ કોર્ટના હુકમ સામે આરોપીએ અપીલ દાખલ કરી’તી સૌરાષ્ટ્રના ચર્ચાસ્પદ રૂૂ 1.44 કરોડ ચેક રીર્ટન કેસમાં આરોપી નીખીલ પુજારાને…
View More ચેક રિટર્ન કેસમાં બે-બે વર્ષની સજા અને 2.88 કરોડના દંડના હુકમને કાયમી રાખતી ઉપલી કોર્ટ