‘મારી માતાને કેમ ફોન કરે છે’ કહી યુવાન પર જૂના મિત્ર સહિત ત્રણ શખ્સોનો હુમલો

શહેરના નવા રીંગ રોડ પર ઘંટેશ્ર્વર પાસે પ્લોટની દેખરેખ રાખતાં યુવાન પર જુના મિત્ર સહિત ત્રણ શખ્સોએ ‘મારી માતાને કેમ ફોન કરે છે’ તેમ કહી…

View More ‘મારી માતાને કેમ ફોન કરે છે’ કહી યુવાન પર જૂના મિત્ર સહિત ત્રણ શખ્સોનો હુમલો

હળવદ પાસેથી બટેટાની આડમાં છૂપાવેલ 18.25 લાખનો બિયર ભરેલો ટ્રક ઝડપાયો

સ્ટેટ મોનિટરીંગ સેલનો દરોડો, 28.37 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ, પાંચની શોધખોળ હળવદ માળીયા હાઈવે પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી બટેટાની આડમાં છુપાવેલ…

View More હળવદ પાસેથી બટેટાની આડમાં છૂપાવેલ 18.25 લાખનો બિયર ભરેલો ટ્રક ઝડપાયો

મોરબીમાં ઘરબેઠા રૂપિયા કમાવાની લાલચમાં વૃધ્ધે રૂા.63 લાખ ગુમાવ્યા

ઓનલાઈન સાયબર ફ્રોડના કિસ્સા સતત વધી રહ્યા છે ઓનલાઈન ફ્રોડ કરતી ટોળકી કોઈને કોઈ બહાને નાગરિકોને નિશાન બનાવતી હોય છે જેમાં આંધ્રપ્રદેશના વતની અને હાલ…

View More મોરબીમાં ઘરબેઠા રૂપિયા કમાવાની લાલચમાં વૃધ્ધે રૂા.63 લાખ ગુમાવ્યા

રાજકોટ પાસેથી 56.43 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

  ઘંટેશ્ર્વર પાસે રહેતાં ડ્રાઈવરની ધરપકડ, 71.63 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ અમદાવાદ હાઈવે પર ક્રિષ્ના વોટર પાર્ક પાસે ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી 56.43…

View More રાજકોટ પાસેથી 56.43 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

‘ઓપરેશન સાયબર સ્ટોર્મ’ રાજકોટનાં 3 સહિત 35ની ધરપકડ

નવસારીમાં થયેલ 3 કરોડની છેતરપિંડી મામલે પોલીસનું ઓપરેશન; ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રનાં 7 જિલ્લામાં દરોડા નવસારી જિલ્લામાં થયેલી રૂપિયા 3 કરોડની છેતરપીંડી મામલે તપાસ દરમિયાન…

View More ‘ઓપરેશન સાયબર સ્ટોર્મ’ રાજકોટનાં 3 સહિત 35ની ધરપકડ

ગોંડલ હાઈવે પર બે કારના અકસ્માત બાદ બે પરિવાર વચ્ચે જાહેરમાં મારામારી

રાજકોટ ગોેંડલ હાઈવે પર રામદ્વાર પાસે બે કાર વચ્ચે થયેલી ટક્કર બાદ બન્ને કારમાં બેઠેલા પરિવાર વચ્ચે ઝઘડો થયા બાદ વાત મારામારી સુધી પહોંચી હતી…

View More ગોંડલ હાઈવે પર બે કારના અકસ્માત બાદ બે પરિવાર વચ્ચે જાહેરમાં મારામારી

રાજકોટ રહેતા મહિલાના જેતપુરના બંધ મકાનમાંથી 1.96 લાખની ચોરી

રાજકોટમાં રેલનગરના સાધુવાસવાણી કુંજ રોડ પર રહેતા મુળ જેતપુરનાં મહિલાના જેતપુર સ્થિત મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં. સંતાનોને ભણાવવા માટે રાજકોટ આવેલા મહિલાના જેતપુર સ્થિત બંધ…

View More રાજકોટ રહેતા મહિલાના જેતપુરના બંધ મકાનમાંથી 1.96 લાખની ચોરી

સ્ત્રી મિત્ર સાથેના વેપારીનો ફોટો વાયરલ કરનાર બન્ને આરોપી એક દિ’ના રિમાન્ડ પર

બ્લેકમેલ કરી અગાઉ 50 હજાર પડાવ્યા છતાં વીડિયો વાયરલ કર્યો’તો: જેની પાસેથી ચોકલેટ ખરીદી તે વેપારીએ જ ખેલ પાડયો જામનગરના ફ્રુટના એક વેપારીએ પોતાની સ્ત્રી…

View More સ્ત્રી મિત્ર સાથેના વેપારીનો ફોટો વાયરલ કરનાર બન્ને આરોપી એક દિ’ના રિમાન્ડ પર

જામનગર, લાલપુર અને કાલાવડમાં બે મહિલા સહિત 20 પત્તા પ્રેમીઓની અટકાયત

જામનગર શહેર લાલપુર અને કાલાવડ પંથકમાં ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે ચાર સ્થળે દરોડા પાડ્યા હતા અને બે મહિલા સહિત 20 પત્તા પ્રેમીઓની અટકાયત કરી…

View More જામનગર, લાલપુર અને કાલાવડમાં બે મહિલા સહિત 20 પત્તા પ્રેમીઓની અટકાયત

દ્વારકા પંથકના ચકચારી ગૌમાંસ પ્રકરણના નાસતા ફરતા આરોપીને દબોચી લેવાયો

  દ્વારકા વિસ્તારમાં ગૌમાંસ અંગેના વર્ષ 2024 માં નોંધાયેલા એક ગુનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે મૂળ જૂનાગઢના અને હાલ રાજકોટ રહેતા એક શખ્સને દબોચી…

View More દ્વારકા પંથકના ચકચારી ગૌમાંસ પ્રકરણના નાસતા ફરતા આરોપીને દબોચી લેવાયો