જામનગર શહેરમાં ગઈકાલે પોલીસે દારુ અંગે એક રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો, અને ઇંગલિશ દારૂૂ કબજે કર્યો છે. જ્યારે એક બાઈકમાં બિયરના ટીન સાથે…
View More જામનગરમાં પુષ્કરધામ સોસાયટીના મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયોcrime
ગોંડલના નાના સખપર ગામે ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો; છ શખ્સોની ધરપકડ
રૂા.3.36 લાખની રોકડ સહિત 5.61 લાખનો મુદ્દામાલ કબજે: જિલ્લામાં ત્રણ અન્ય જુગારના દરોડામાં 2.47 લાખના મુદ્દામાલ સાથે 14 શખ્સો ઝડપાયા રાજકોટ જિલ્લામાં શ્રાવણ માસ પૂર્ણ…
View More ગોંડલના નાના સખપર ગામે ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો; છ શખ્સોની ધરપકડખંભાળિયાના કંડોરણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો
ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા શખ્સો સામે પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના મુજબ પોલીસની ટીમ દ્વારા સધન કાર્યવાહી કરવામાં…
View More ખંભાળિયાના કંડોરણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયોજામનગરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ, આરોપીની ધરપકડ
જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતી 15 વર્ષની વયની એક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને અવાર-નવાર પોતાના ઘરે લઈ જઈને એક વર્ષ સુધી બળજબરીથી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ…
View More જામનગરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ, આરોપીની ધરપકડધારાસભ્યના પીએની ઓળખ આપી જુનાગઢના તબીબ પાસેથી 49 લાખ પડાવનાર બંટી-બબલી ઝડપાયા
બંટી-બબલીએ દિલ્હી હાઇવે કોરિડોર પર ઝાડ ઉછેરવા માટેનો સરકારી કોન્ટ્રાકટ આપવાની લાલચ આપી હતી જૂનાગઢમાં એક ચોંકાવનારો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના એક…
View More ધારાસભ્યના પીએની ઓળખ આપી જુનાગઢના તબીબ પાસેથી 49 લાખ પડાવનાર બંટી-બબલી ઝડપાયાસુત્રાપાડાના પાલડી ગામે વિદેશી દારૂની 215 બોટલ સાથે ત્રણ શખ્સ ઝડપાયા
એલ.સી. બી.ના પો.ઇન્સ. એમ.વી.પટેલ ના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી ,પો.કોન્સ.…
View More સુત્રાપાડાના પાલડી ગામે વિદેશી દારૂની 215 બોટલ સાથે ત્રણ શખ્સ ઝડપાયાચોટીલામાં હાઇવે ઉપરથી ઢોરનો અડિંગો હટાવવા આદેશ, પાલિકાને પ્રાંત અધિકારીની નોટિસ
ચોટીલાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ નગરપાલિકાને મહત્વનો આદેશ આપ્યો છે. નેશનલ હાઈવે 47 અને શહેરના જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરોને કારણે સર્જાતી સમસ્યાઓને ધ્યાને…
View More ચોટીલામાં હાઇવે ઉપરથી ઢોરનો અડિંગો હટાવવા આદેશ, પાલિકાને પ્રાંત અધિકારીની નોટિસગોંડલના વોરાકોટડા રોડ પરથી ઓટોરિક્ષામાંથી 1.29 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ગોંડલ નાં વોરાકોટડા રોડ પર થી એલસીબીએ રીક્ષામાં થી વિદેશી દારુની રુ.1,29,750 ની કિંમત ની 260 નંગ બોટલ સાથે એક શખ્સ ને જડપી લઇ રુ.1,59,750…
View More ગોંડલના વોરાકોટડા રોડ પરથી ઓટોરિક્ષામાંથી 1.29 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોજામનગરમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા પોલીસ તંત્ર થયું દોડતું
જામનગરમાં લાલપુર બાયપાસ પાસે આવેલી એક સોસાયટીમાંથી આજે વહેલી સવારે એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર જાગી છે.સોસાયટીના એક રહીશે પંચકોશી બી. ડિવિઝન…
View More જામનગરમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા પોલીસ તંત્ર થયું દોડતુંપોરબંદરની વી.વી. બજાર નજીકથી મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું
પોરબંદરના ચમ સ્કૂલ પાછળ વીવી બજાર નજીક કુંટણખાનું ચાલતું હોવાની બાતમી સાથે એક નનામી અરજી આવી હતી જેથી ડીવાયએસપી દ્વારા આ સ્થળે દરોડો પાડી કુંટણખાનામાં…
View More પોરબંદરની વી.વી. બજાર નજીકથી મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું