શુક્રવારે ટોલીગંજમાં જન્મદિવસની પાર્ટી દરમિયાન હરિદેવપુરની 20 વર્ષીય કોલેજ વિદ્યાર્થિનીને બે મિત્રો દ્વારા કથિત રીતે નશીલા પદાર્થો પીવડાવવામાં આવ્યા, સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો, હુમલો કરવામાં…
View More કોલકતાની બર્થ-ડે પાર્ટીમાં યુવતીને નશીલા પદાર્થો આપી સામૂહિક દુષ્કર્મcrime
ઉછીના આપેલા 200 રૂપિયાની ઉઘરાણી કરતા યુવાનનો શખ્સે પાઇપ મારી પગ ભાંગી નાખ્યો
કોઠારીયા સોલવન્ટના નારાયણનગરમાં રહેતા શૈલેષભાઇ વેલજીભાઇ બારૈયા(ઉ.વ.36)એ અગાઉ આપેલા 200 રૂૂપિયા માંગતા દેવરકરણ ભરવાડે પાઇપ વડે મારમારી પગ ભાંગી નાખ્યો હતો.આ મામલે આજીડેમ પોલીસમાં ફરિયાદ…
View More ઉછીના આપેલા 200 રૂપિયાની ઉઘરાણી કરતા યુવાનનો શખ્સે પાઇપ મારી પગ ભાંગી નાખ્યોમાલધારી સોસાયટીમાં પાંચ રૂપિયાની માથાકૂટમાં છરી-પાઇપ ઉડ્યા: ત્રણને ઇજા
શહેરના જૂના માર્કેટ યાર્ડ પાસે આવેલી માલધારી સોસાયટીમાં પાંચ રૂપડીની માથાકૂટમાં પાડોશી વચ્ચે છરી પાઇપ જેવા હથિયારો સામે સામે મારામારી થતા બંને પક્ષે ત્રણ લોકોને…
View More માલધારી સોસાયટીમાં પાંચ રૂપિયાની માથાકૂટમાં છરી-પાઇપ ઉડ્યા: ત્રણને ઇજાનારાયણનગરમાં રૂ.1.14 લાખની ચોરી કરનાર બે શખ્સો 2.54 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
કોઠારીયા સોલવન્ટ પાસેના નારાયણનગર શેરી નં.3માં રહેતાં અતુલભાઈ ડાભીના બંધ મકાનમાંથી રૂા. 1.14 લાખની મત્તાની ચોરી થઈ હતી. ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.ડી.ડોડીયા અને તેમની ટીમે…
View More નારાયણનગરમાં રૂ.1.14 લાખની ચોરી કરનાર બે શખ્સો 2.54 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયાઘર પાસે કચરો નાખવા મામલે માથાકૂટ : દંપતીને પાડોશીએ ઢીકાપાટુનો માર માર્યો
એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતા લીનાબેન બલદેવભાઈ ચાવડા(ઉ. 35) અને તેમના પતિને ઘર પાસે કચરો નાખવા મામલે તેમના પાડોશી જમનાબેન,ગૌતમભાઈ,ધર્મેન્દ્રભાઈ અને ગૌતમભાઈના નાનાભાઈએ મારમારતા તમામ…
View More ઘર પાસે કચરો નાખવા મામલે માથાકૂટ : દંપતીને પાડોશીએ ઢીકાપાટુનો માર માર્યોબે યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલી દેવાના પ્રકરણમાં રાજકોટની યુવતી સહિત ત્રણ ઝડપાયા
સારા પગારની નોકરીની લાલચ આપી યુવતીઓને દેહ વ્યપારના ધંધામાં ધકેલવાના રેકેટનો પર્દાફાશ થયો હતો.રાજકોટની એક સગીરા સહિત બે યુવતીઓને બેંકમાં નોકરી અપાવવાની લાલચ આપી નિકોલની…
View More બે યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલી દેવાના પ્રકરણમાં રાજકોટની યુવતી સહિત ત્રણ ઝડપાયારામનાથપરા અને દામજી મેપા સોસાયટીમાં જુગારનો દરોડો, ત્રણ મહિલા સહિત 10 ઝડપાયા
રાજકોટ શહેરના રામનાથપરા અને સહકાર મેઇન રોડ પર આવેલા દામજી મેપા સોસાયટીમાં જુગારના દરોડા ત્રણ મહિલા સહિત 10 શખ્સોના ઝડપી લેવામાં આવ્યા હતા.આ મામલે પોલીસે…
View More રામનાથપરા અને દામજી મેપા સોસાયટીમાં જુગારનો દરોડો, ત્રણ મહિલા સહિત 10 ઝડપાયાશાપર-વેરાવળમાંથી સુરતના કોસંબામાં ગાંજાની હેરાફેરીમાં દોઢ માસથી ફરાર ત્રણ શખ્સોની ધરપકડ
લૂંટ, મારામારી તેમજ દારૂ અને ગાંજાના પાંચથી વધુ કેસમાં સંડોવાયેલ નામચીન શખ્સના મકાનનું તંત્ર દ્વારા થોડા સમય પૂર્વે ડિમોલિશન કર્યું હતું સુરત જિલ્લાના કોસંબા પોલીસ…
View More શાપર-વેરાવળમાંથી સુરતના કોસંબામાં ગાંજાની હેરાફેરીમાં દોઢ માસથી ફરાર ત્રણ શખ્સોની ધરપકડવધુ એક વખત કૂટણખાના પર દરોડો : મેનેજર, સંચાલક અને દલાલની ધરપકડ
રાજકોટમાં હોટલોમાં ચાલતા દેહવેપાર અંગેની ફરીયાદો ઉઠતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગની ટીમે સ્પા બાદ હોટલોમાં તપાસ કરતા ગોંડલ રોડ પર વેલ્વેટ હોટલમાં સંચાલકો દલાલ મારફતે કુટણખાનુ…
View More વધુ એક વખત કૂટણખાના પર દરોડો : મેનેજર, સંચાલક અને દલાલની ધરપકડજૂનાગઢ-દ્વારકા એસ.ટી.માં પેસેન્જર દારૂ ભરેલો થેલો મૂકી ભાગી ગયો
જૂનાગઢ-દ્વારકા રૂૂટની એસટી બસમાં પેસેન્જર દારૂૂ ભરેલો મૂકી ભાગી જતા પોલીસે 21 બોટલ દારૂૂ લઈ તપાસ હાથ ધરી હતી. શનિવારે રાત્રે 8:30 વાગ્યે જીજે 18…
View More જૂનાગઢ-દ્વારકા એસ.ટી.માં પેસેન્જર દારૂ ભરેલો થેલો મૂકી ભાગી ગયો