કેબલ વાયર અને 6 કાર્ડ સહિતના કવરેજને સપોર્ટ કરતા મશીન તસ્કરો ઉઠાવી ગયા ઉપલેટાના મેખાટીંબી ગામે બીએસએનએલના ટેલીફોન એક્ષચેન્જમાં ચોરીનો બનાવ બન્યો હતો. બીએસએનએલના એક્ષચેન્જમાં…
View More ઉપલેટાના મેખાટીંબી ગામે ટેલીફોન એક્ષચેન્જમાંથી રૂા.1.91 લાખની ચોરીcrime
ઝાલાવાડમાં દારૂના પાંચ દરોડા : 22 લાખનો મુદ્દામાલ જપ્ત
મુંબઇના ભીવંડીના પટણી ટાન્સપોર્ટમાંથી પાર્સલ આવ્યા હતા, 72 દારૂની બોટલ અને 1368 બિયર ટીન મળ્યાં ટ્રકના ચાલક ચોટીલાની પરમાર શેરીમાં રહેતા અબજલ મહેબુબભાઈ હાલાની પુછપરછ…
View More ઝાલાવાડમાં દારૂના પાંચ દરોડા : 22 લાખનો મુદ્દામાલ જપ્તભાવનગરમાં PMની સભામાં મોબાઇલ, રોકડ, પર્સની તફડંચી, પાંચ ગઠિયા ઝડપાયા
8880 રોકડ અને કાર સાથે 1,73,800નો મુદ્દામાલ કબજે ભાવનગરના જવાહર મેદાન ખાતે યોજાયેલી વડાપ્રધાનની જાહેર સભા દરમ્યાન સભામાં આવેલા લોકો પાસેથી મોબાઈલ, રોકડા અને પર્સ…
View More ભાવનગરમાં PMની સભામાં મોબાઇલ, રોકડ, પર્સની તફડંચી, પાંચ ગઠિયા ઝડપાયાવાંકાનેરમાં વેપારી ઉપર વ્યાજખોરોનો હુમલો: કોલ્ડ્રીંકસની દુકાનમાં તોડફોડ
ત્રણ વર્ષ પહેલા છ ટકાના વ્યાજે લીધેલા 1.50 લાખનું બે મહિનાનું વ્યાજ નહીં ચૂકવી શકતા આતંક મચાવ્યાનો આરોપ રાજ્યભરમા વ્યાજખોરો બેફામ બન્યા હોય તેમ અવાર…
View More વાંકાનેરમાં વેપારી ઉપર વ્યાજખોરોનો હુમલો: કોલ્ડ્રીંકસની દુકાનમાં તોડફોડસૌરાષ્ટ્રના મંદિરોમાં ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામે પોણા બે માસ પહેલા મંદિર માંથી રૂૂ. 44 હજાર થી વધુની કિંમતના મુદ્દામાલની ચોરી થવા પામી હતી. આ…
View More સૌરાષ્ટ્રના મંદિરોમાં ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યો ઝડપાયાઅંજારના જડસાની વાડીની જુગાર કલબ પર દરોડો: છ જુગારી 4 લાખની રોકડ સાથે ઝડપાયા
પૂર્વ કચ્છ એલસીબીની ટીમે બાતમીના આધારે જડસા સીમમાં આવેલી વાડીમાં ધમધમી રહેલી ધાણી પાસાના જુગારની ક્લબમાં દરોડો પાડી 6 જુગારીઓને રૂૂ.4.07 લાખ રોકડ,વાહનો અને મોબાઇલ…
View More અંજારના જડસાની વાડીની જુગાર કલબ પર દરોડો: છ જુગારી 4 લાખની રોકડ સાથે ઝડપાયાજામનગરમા 95 બોટલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
પોલીસ દ્વારા આરંભડામાં સપ્લાયરને ફરાર જાહેર કરાયો જામનગરમાં ખોડિયાર કોલોની નજીક હિમાલય સોસાયટી શેરી નંબર પાંચમાં રહેતા સાગર વિજયભાઈ ચાચાપરા નામના શખ્સના રહેણાંક મકાનમાં બહારથી…
View More જામનગરમા 95 બોટલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયોજામનગરના હાપા જીઆઇડીસીમાં શખ્સ દ્વારા ગાય સાથે અધમ કૃત્ય કરતા ચકચાર
ગૌરક્ષકોની ટીમ દ્વારા નરામધ શખ્સને પકડી લઇ પોલીસને સુપ્રત કરી દેતા ગુનો નોંધી અટકાયત કરાઇ જામનગર નજીક હાપા જીઆઇડીસી વિસ્તારમા નવરાત્રીની પૂર્વ સંધ્યાએ એક શખ્સ…
View More જામનગરના હાપા જીઆઇડીસીમાં શખ્સ દ્વારા ગાય સાથે અધમ કૃત્ય કરતા ચકચારસાત હનુમાન મંદિર નજીક ઘર પાસે કચરો નાખવાની ના પાડતાં યુવક પર હુમલો
કોઠારિયા સોલવન્ટમાં બે યુવાન ઉપર અજાણ્યા શખ્સો ધોકા વડે તૂટી પડ્યા શહેરમાં સાત હનુમાન નજીક આવેલા રૂડા ટ્રાન્સપોર્ટમાં કચરો નાખવાની ના પાડતાં યુવક ઉપર કૌટુંબીક…
View More સાત હનુમાન મંદિર નજીક ઘર પાસે કચરો નાખવાની ના પાડતાં યુવક પર હુમલોડ્રગ્સ પેડલરો સામે પાસાની કાર્યવાહીમાં રાજકોટ SOG રાજ્યમાં અવલ્લ, વધુ ત્રણ સામે PIT
ચાલુ વર્ષમાં 10 ડ્રગ્સ પેડલરોને પાસા હેઠળ જેલ હવાલે ધકેલી દેવાયા, હજૂ પણ વધુની યાદી તૈયાર રાજકોટમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણને ડામવા માટે એસઓજીની ટીમ…
View More ડ્રગ્સ પેડલરો સામે પાસાની કાર્યવાહીમાં રાજકોટ SOG રાજ્યમાં અવલ્લ, વધુ ત્રણ સામે PIT