વેરાવળ શહેરના રામ ભરોસા ચોક વિસ્તારમાંથી એસ ઓ જી ગીર સોમનાથ દ્વારા બે શંકાસ્પદ કાશ્મીરી યુવકોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. બંને યુવકો…
View More વેરાવળમાંથી વધુ બે શંકાસ્પદ કાશ્મીરી ઝડપાયા, પોલીસ પૂછપરછcrime
પડધરી નજીક ફિલ્મી ઢબે યુવકનું અપહરણ, પોલીસ તપાસમાં મિત્રોએ મજાક કર્યાનું ખુલ્યું
રાજકોટ જામનગર હાઈવે પડધરી નજીક પર મધ્યપ્રદેશના એક યુવાનનું ફિલ્મી ઢબે અપહરણ થયાની પોલીસને જાણ થતા પોલીસ દોડતી થઇ ગઈ હતી અને નાકાબંધી કરાવી હતી.આ…
View More પડધરી નજીક ફિલ્મી ઢબે યુવકનું અપહરણ, પોલીસ તપાસમાં મિત્રોએ મજાક કર્યાનું ખુલ્યુંમોટાદડવામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમિકા સહિત ત્રણ ઝડપાયા
પ્રેમી હેરાન કરતો હોવાથી પ્રેમિકાએ પૂર્વ પતિને સોપારી આપી ભાણેજ સાથે મળી કાસળ કાઢી નાખ્યું હતું ગુજરાત મિરર, જસદણ તા.18 જસદણ તાલુકાના આટકોટ પોલીસ મથક…
View More મોટાદડવામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમિકા સહિત ત્રણ ઝડપાયાખંભાળિયાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ખંભાળિયા વિસ્તારમાં ડી.વાય.એસ.પી. વી.પી. માનસેતાની સૂચના મુજબ અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના વડપણ હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા ગઈકાલે બુધવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ…
View More ખંભાળિયાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોગોંડલ હાઇવે પર એલસીબી કચેરી પાછળ પરપ્રાંતીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા
ગોંડલ પંથક માં ગત રાત્રીનાં પરપ્રાંતિય યુવાન ની હત્યાની ઘટના સામે આવી છે.હત્યારા એ બહેરમી પુર્વક છરીનાં આડેધડ ઘા મારી ક્રુરતા પૂર્વક હત્યા નિપજાવી હતી.યુવાન…
View More ગોંડલ હાઇવે પર એલસીબી કચેરી પાછળ પરપ્રાંતીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યાભુજમાં પાર્ટ ટાઇમ જોબ મેળવવા જતા યુવાન સાથે 9.37 લાખની છેતરપિંડી
ઘરબેઠા પાર્ટટાઈમ જોબ કરી, પૈસા કમાવાની લાલચમાં મૂળ મોટા આસંબિયા હાલે મિરજાપર રહેતા 22 વર્ષીય યુવાનને 9.37 લાખ ગુમાવાનો વારો આવ્યો છે. ડિજિટલ ઠગબાજો નવી-નવી…
View More ભુજમાં પાર્ટ ટાઇમ જોબ મેળવવા જતા યુવાન સાથે 9.37 લાખની છેતરપિંડીવાંકાનેરમાં પત્નીને સળગાવનાર પતિને આજીવન કારાવાસની સજા
વાંકાનેરમાં રહેતી પરિણીતા સાથે પ્રેમસંબંધ ધરાવનાર ઇસમેં પતિ અને બાળકોને છોડવાનું કહેતા પરિણીતાએ ઇનકાર કર્યો હતો જેથી કેરોસીન છાંટી દીવાસળી સળગાવી મારી નાખવાના ઈરાદે પરિણીતાને…
View More વાંકાનેરમાં પત્નીને સળગાવનાર પતિને આજીવન કારાવાસની સજાખંભાળિયા નજીક વિદેશી દારૂના જથ્થા સાથે 3 શખ્સો ઝડપાયા: એક ફરાર
ખંભાળિયા વિસ્તારના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પી.આઈ. વી.એ. રાણાના વડપણ…
View More ખંભાળિયા નજીક વિદેશી દારૂના જથ્થા સાથે 3 શખ્સો ઝડપાયા: એક ફરારરાણપુરના સાંગણપુરમાં ઇંગ્લિશ દારૂની 27 બોટલ, 63 ટીન બિયરનો જથ્થો ઝડપાયો
પોલીસે રૂા.25,575નો મુદ્દામાલ કબજે કર્યો બોટાદ જિલ્લા પોલીસ વડા(IPS) ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર બોટાદ જિલ્લામાં દારૂૂની બધી નાબૂદ કરવા તમામ પોલીસ સ્ટેશન થાણા અધિકારીઓને સૂચના…
View More રાણપુરના સાંગણપુરમાં ઇંગ્લિશ દારૂની 27 બોટલ, 63 ટીન બિયરનો જથ્થો ઝડપાયોરાણપુરમાં પાળિયાદ ચોકડી પાસેથી મામલતદારે સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના મામલતદાર કે.બી.ગોહીલ અને રાણપુર તાલુકા પુરવઠા વિભાગની ટીમે રાણપુરમાં પાળિયાદ ચોકડી પાસેથી બિન અધિકૃત સરકારી અનાજ નો જથ્થો ઝડપી લઈ કડક…
View More રાણપુરમાં પાળિયાદ ચોકડી પાસેથી મામલતદારે સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો