કચ્છના રાપરમાં માનસિક અસ્થિર 15 વર્ષીય સગીર સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.…
View More કચ્છના રાપરમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ, નરાધમ ગણતરીની કલાકોમાં ઝડપાયોcrime
ભાવનગરમાં નારી ગામે દારૂ ભરેલી બલેનો ડીવાઈડર સાથે અથડાતા યુવતી સહિત બેના મોત
કારમાંથી 2.63 લાખની કિંમતની દારૂની 1130 બોટલો કબજે ભાવનગર તરફ આવી રહેલી કારના ચાલકે કાબુ ગુમાવતા નારી ગામ પાસે કાર ડિવાઈડર સાથે ધડાકા ભેર અથડાઈ…
View More ભાવનગરમાં નારી ગામે દારૂ ભરેલી બલેનો ડીવાઈડર સાથે અથડાતા યુવતી સહિત બેના મોતગોંડલના મોટા ઉમવાળામાં ખનીજ વિભાગના દરોડા, 32 લાખનો મુદ્દામાલ જપ્ત
સરપંચે કહ્યું, ખાનગી જમીન પર ખેતર સપાટ કરવાનું કામ ચાલતુ હતું, ખનન નહીં! રાજકોટ ખાણ અને ખનીજ વિભાગે ગોંડલ તાલુકાના મોટાઉમવાળા ગામે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ…
View More ગોંડલના મોટા ઉમવાળામાં ખનીજ વિભાગના દરોડા, 32 લાખનો મુદ્દામાલ જપ્તભોમેશ્ર્વરમાં એકલા રહેતા વ્હોરા આધેડની હત્યા
બહેને આવી તપાસ કરતા ભાઇની બિલ્ડીંગની અગાસીમાં લોહીથી લથબથ લાશ મળી, નવા વર્ષે હત્યાનો પ્રથમ બનાવ શહેરનાં ભોમેશ્ર્વર પ્લોટ 8 મા રહેતા અને ઢેબર રોડ…
View More ભોમેશ્ર્વરમાં એકલા રહેતા વ્હોરા આધેડની હત્યાગોંડલના સામાજિક અગ્રણી પિયુષ રાદડિયાને ફેસબૂક ઉપર મોતની ધમકી
જનકસિંહ જાડેજા નામના એકાઉન્ટધારક સામે ફરિયાદ ગોંડલના સામાજિક કાર્યકર પીયૂષ લાલજીભાઈ રાદડિયાએ પોતાની જાનનું જોખમ હોવાનું જણાવી પોલીસના દ્વાર ખખડાવ્યા છે. ફેસબુક મેસેન્જર પર અભદ્ર…
View More ગોંડલના સામાજિક અગ્રણી પિયુષ રાદડિયાને ફેસબૂક ઉપર મોતની ધમકીમહિલા કોલેજ અંડરબ્રિજ પાસેથી KTM બાઇક ચોરનાર બે વાહનચોર ઝડપાયા
રાજકોટ શહેરનાં ત્રીકોણબાગ પાસે આવેલા શુલભ સૌચાલ્ય પાસે વાહન ચેકીંગ દરમ્યાન બે શખ્સોને ચોરાઉ કેટીએમ બાઇક સાથે એ ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતા બંનેની પુછપરછ…
View More મહિલા કોલેજ અંડરબ્રિજ પાસેથી KTM બાઇક ચોરનાર બે વાહનચોર ઝડપાયાકેળાના ધંધામાં મંદી આવતા વેપારીએ ગાંજાનો વેપલો શરૂ કર્યો
માધાપર ચોકડી પાસે 37 હજારના ગાંજા સાથે ત્રણ શખ્સોની ધરપકડ, કેળાનો વેપારી ચોટીલાથી ગાંજો લાવ્યાની કબૂલાત માધાપર ચોકડી થી બેડી ચોકડી તરફ જતા હાઇવે રોડ…
View More કેળાના ધંધામાં મંદી આવતા વેપારીએ ગાંજાનો વેપલો શરૂ કર્યોરામનાથપરામાં 864 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે બૂટલેગર ઝડપાયો
શહેરના રામનાથપરામાં નવયુગપરા વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી સ્વીફ્ટ કાર માંથી રૂૂ.2.78 લાખની 864 બોટલ વિદેશી દારૂૂ સાથી એક શખ્સની ધરપકડ કરી રૂૂ.6.78 લાખનો…
View More રામનાથપરામાં 864 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે બૂટલેગર ઝડપાયોબુકિંગ એજન્ટે બેંગકોક પટાયા ટુર માટે ફલાઈટની નકલી ટિકિટો બનાવી 30 લોકો સાથે 14 લાખની ઠગાઈ
ડો. યાજ્ઞીક રોડ ગોલ્ડન સ્પેસ કોમ્પ્લેક્સમાં સ્ક્યુબ સર્વિસીસ નામે ટૂરની ઓફિસ ધરાવતા એજન્ટ રવિ અરજણભાઈ ગાધેર (રહે. નવલનગર, મવડી પ્લોટ)એ બેંગકોક-પટાયાની ટૂરનું બુકિંગ કરવાના નામે…
View More બુકિંગ એજન્ટે બેંગકોક પટાયા ટુર માટે ફલાઈટની નકલી ટિકિટો બનાવી 30 લોકો સાથે 14 લાખની ઠગાઈથોરાળાની મહિલાને ઇન્સ્ટાગ્રામમાં ગાળો આપી, પતિએ મુકેલી રીલ્સમાં અશ્લિલ કોમેન્ટ કરતા ફરિયાદ
થોરાળા વિસ્તારમા રહેતી એક પરીણીતાને ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ બે આઇડી પરથી અવાર નવાર મેસેજ આવતા તેમણે સામે વાળા શખ્સને મેસેજ નહી કરવાનુ જણાવતા ગાળો…
View More થોરાળાની મહિલાને ઇન્સ્ટાગ્રામમાં ગાળો આપી, પતિએ મુકેલી રીલ્સમાં અશ્લિલ કોમેન્ટ કરતા ફરિયાદ