પ્રમુખ ઇશુદાન ગઢવી સહિત 18 શખ્સોને પકડયા બાદ રાત્રે જામીન મુક્ત કર્યા, હજુ 17 શખ્સોની શોધખોળ કાર્યકર વિરૂધ્ધ લૂંટની કલમ ખોટી રીતે લગાડવામાં આવી હતી…
View More ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ધમાલ, આપ પ્રદેશ પ્રમુખ સામે ગુનોcrime
ધોરાજીના ઓટો બ્રોકર સાથે લોનવાળી કાર વેચી છેતરપિંડી
ધોરાજીના એક ઓટો બ્રોકર સાથે સેક્ધડ હેન્ડ કાર વેચનાર શખ્સે લોન વળી કાર વેચી છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પાલનપુરના એક શખ્સે પોતાની કાર વેચીને…
View More ધોરાજીના ઓટો બ્રોકર સાથે લોનવાળી કાર વેચી છેતરપિંડીજામનગરમાં ખોડિયાર કોલોનીમાં યુવાન પર હુમલો
જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં એક વાણિક યુવાન સાથે મારામારી અને હત્યાના પ્રયાસની ગંભીર ઘટના સામે આવી છે. સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે…
View More જામનગરમાં ખોડિયાર કોલોનીમાં યુવાન પર હુમલોજામનગરના ખીજડિયા ગામે એકી સાથે ચાર ખેડૂતોની વાડીમાંથી 78 મણ કપાસની ચોરી
જામનગર તાલુકાના ખીજડીયા ગામમાં તસ્કરોના પરોણા થયા હતા, અને એકી સાથે ચાર ખેડૂતોની વાડીમાંથી તસ્કરો આશરે 77 મણ કપાસનો જથ્થો ચોરી કરી લઈ ગયા હતા,…
View More જામનગરના ખીજડિયા ગામે એકી સાથે ચાર ખેડૂતોની વાડીમાંથી 78 મણ કપાસની ચોરીજામનગરમાં કોલસાની ખરીદીના બહાને ઈંટોના ભઠ્ઠાના સંચાલક સાથે વિશ્ર્વાસઘાત
જામનગર તાલુકાના દડીયામાં રહેતા ઈંટોના ભઠ્ઠાના સંચાલક સાથે કોલસાની ખરીદીના બહાને રૂૂપિયા 75 હજાર ની છેતરપિંડી થઈ હોવાનલનું સામે આવ્યું છે, અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં…
View More જામનગરમાં કોલસાની ખરીદીના બહાને ઈંટોના ભઠ્ઠાના સંચાલક સાથે વિશ્ર્વાસઘાતગોંડલના વૃધ્ધનો 12 લાખનો પ્લોટ ભત્રીજાએ બારોબાર વેંચી નાખ્યો
ગોંડલ શહેરમાં વર્ષો જૂની અને જાણીતી ’અશોક પૌવા ફેક્ટરી’ના ભાગીદારો વચ્ચે મિલકત અને હિસાબ બાબતે મોટો વિવાદ સર્જાયો છે. 87 વર્ષીય વૃદ્ધ વિનોદરાય ઓત્તમચંદ શેઠે…
View More ગોંડલના વૃધ્ધનો 12 લાખનો પ્લોટ ભત્રીજાએ બારોબાર વેંચી નાખ્યોગોંડલના બંધિયા ગામે શૌચાલય બનાવવા બાબતે તલાટીમંત્રી ઉપર હુમલો
ગોંડલ તાલુકાના બંધીયા ગામે સરકારી ફરજ બજાવી રહેલા તલાટી કમ મંત્રી પર એક શખ્સે હુમલો કરી, ગાળાગાળી કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર…
View More ગોંડલના બંધિયા ગામે શૌચાલય બનાવવા બાબતે તલાટીમંત્રી ઉપર હુમલોજૂનાગઢ જિલ્લામાં નશાનો કારોબાર, લાઠોદ્રા ગામેથી શખ્સ 19.15 ગ્રામના ડ્રગ્સ સાથે ઝડપાયો
જૂનાગઢ જિલ્લામાં નશાના કારોબારને જડમૂળથી ખતમ કરવા માટે પોલીસ વિભાગ દ્વારા આક્રમક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન માળિયા હાટીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂનાગઢ…
View More જૂનાગઢ જિલ્લામાં નશાનો કારોબાર, લાઠોદ્રા ગામેથી શખ્સ 19.15 ગ્રામના ડ્રગ્સ સાથે ઝડપાયોદ્વારકામાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવા બાબતે યુવક પર પાંચ શખ્સોનો હુમલો
ઇજાગ્રસ્ત શખ્સ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ દેવભુમી દ્વારકામાં સોશિયલ મીડીયા પરની એક પોસ્ટ લોહીયાળ અદાવતમાં પરિણમી છે. દ્વારકાનાં ઇશ્વરભાઇ રઘુભાઇ કરમટા નામના રબારી યુવાન વોટસએપ…
View More દ્વારકામાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવા બાબતે યુવક પર પાંચ શખ્સોનો હુમલોપૈસાની જરૂરિયાત ઉભી થતા બે ભાઇઓ જ્વેલર્સમાં ત્રાટક્યા
કાર લઇ સોની બજારમાં રેકી કરી હતી, બંનેએ મુંબઇ જેલમાં સાથે રહેલા મિત્રને પણ ચોરીમાં સાથે લીધો તિજોરી ન તૂટતા 10 લાખનું સોનુ બચી ગયું,…
View More પૈસાની જરૂરિયાત ઉભી થતા બે ભાઇઓ જ્વેલર્સમાં ત્રાટક્યા