જેતપુર હાઇવે ઉપર જેતલસર પાસે જાહેર રોડ પર બીભસ્ત ચેનચાળા કરતા એક પુરુષ અને બે મહિલાની પોલીસે ધરપકડ કરી છે. જાહેર સ્થળો પર અશોભનીય વર્તન…
View More જેતપુર હાઇવે ઉપર બિભત્સ ચેનચાળા કરતી બે મહિલા સહિત ત્રણની ધરપકડcrime
ધ્રોલ પાસે એકસાથે 3 સોલાર પ્લાન્ટમાંથી રૂપિયા 2.40 લાખના વાયરની ચોરી
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા વિસ્તારમાં આવેલા 3 સોલાર પ્લાન્ટમાં મોટી ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયર ચોરી કરી…
View More ધ્રોલ પાસે એકસાથે 3 સોલાર પ્લાન્ટમાંથી રૂપિયા 2.40 લાખના વાયરની ચોરીભચાઉમાં લૂંટેરી દુુલ્હનની ‘કારીગરી’, એક જ ગામમાં બે યુવાન સાથે લગ્ન કરી 4.10 લાખ પડાવ્યા
લગ્ન કરવા માટે બોગસ આધારકાર્ડ પણ બનાવ્યા, એકમાં ‘સોનલ’ અને બીજામાં ‘નિશા’ નામ ધારણ કર્યું ભચાઉ તાલુકાના આમરડી ગામના એક યુવકને લગ્નના બહાને પ્રેમજાળમાં ફસાવી,…
View More ભચાઉમાં લૂંટેરી દુુલ્હનની ‘કારીગરી’, એક જ ગામમાં બે યુવાન સાથે લગ્ન કરી 4.10 લાખ પડાવ્યાજામનગરમાં 50 હજારનું સાત ગણું વ્યાજ વસૂલી ધમકી
શહેરના ગોકુલનગર વિસ્તારમાં વ્યાજખોરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. એક યુવાન પાસેથી રૂૂપીયા 50,000 નું સાત ગણું વ્યાજ વસૂલવા અંગે એક શખ્સ સામે સીટી ‘સી’…
View More જામનગરમાં 50 હજારનું સાત ગણું વ્યાજ વસૂલી ધમકીજામનગરમાં યુવાન પર મહિલાઓના હુમલાનો વીડિયો વાયરલ
જામનગરના એસટી ડેપો વિસ્તારમાં એક યુવાન પર કેટલીક મહિલાઓ એકત્ર થઈને તવીથા, ઝારા, હથોડી સહિતના ઓજારો વડે હુમલો કરતી હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં…
View More જામનગરમાં યુવાન પર મહિલાઓના હુમલાનો વીડિયો વાયરલજામનગરમાં ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવનાર ચાર આરોપી ઓળખાયા
જામનગર શહેરના અંબર ચોકડી નજીક બે દિવસ પહેલાં બનેલા એક પ્રૌઢની હત્યાના બનાવમાં સિટી બી. ડિવિઝન પોલીસે ચાર આરોપીઓની ઓળખ કરી લીધી છે, જે પૈકી…
View More જામનગરમાં ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવનાર ચાર આરોપી ઓળખાયાકલ્યાણપુરના દરિયા કિનારેથી અનધિકૃત રીતે થતી ખનીજ ચોરી ઝડપાઈ
કલ્યાણપુર વિસ્તારમાં ખનીજ ચોરી સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ કલ્યાણપુરના ઇન્ચાર્જ પી.આઈ. એમ.આર. સવસેટા તેમજ તેમની ટીમ દ્વારા…
View More કલ્યાણપુરના દરિયા કિનારેથી અનધિકૃત રીતે થતી ખનીજ ચોરી ઝડપાઈજેતપુરમાં પિસ્તોલ સાથે વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો
જેતપુરના એક શખ્સને ઇન્સ્ટાગ્રામ પર પિસ્તોલ સાથેનો વીડિયો વાયરલ કરવો ભારે પડ્યો ઉદ્યોગનગર પોલીસે યુવક સામે નોંધ્યો ગુનો નોંધ્યો છે. સોશિયલ મીડિયામાં હથિયારો સાથે વીડિયો…
View More જેતપુરમાં પિસ્તોલ સાથે વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ગુનો નોંધાયોસુત્રાપાડાના કદવાર ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોકટર ઝડપાયો
ગીર સોમનાથ જીલ્લામાં અસામાજીક તત્વો તેમજ લોકોની જીંદગી સાથે ચેડા કરતા સામે સખત કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓ ની સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક…
View More સુત્રાપાડાના કદવાર ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોકટર ઝડપાયોબગોદરા-લીંબડી હાઈવે પર 47 લાખના દારુ સાથે એકની ધરપકડ
લીંબડી નજીક બગોદરા-લીંબડી નેશનલ હાઈવે પર પાણશીણા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક ટ્રકમાંથી રૂૂ. 47.63 લાખથી વધુનો ઇંગ્લીશ દારૂૂ અને…
View More બગોદરા-લીંબડી હાઈવે પર 47 લાખના દારુ સાથે એકની ધરપકડ