જસદણ તાલુકાના લીલાપુર ગામે ફરજ બજાવતા અને રાજકોટના નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર રહેતા એક શિક્ષકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તેના મિત્રએ રૂૂ.4.50 લાખ રૂૂપિયા ઉપાડી લીધા…
View More જસદણના શિક્ષકના રૂા.4.50 લાખ ઉપાડી લઈ બે ભાઈઓએ ધમકી આપીcrime
ગાંધીધામના કોંગી અગ્રણીનો નકલી વીડિયો વાયરલ કરનાર ‘ન્યુઝ ચેનલ’ના સંચાલકોએ 20 લાખ માગ્યા!
ગાંધીધામમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા રાજકીય-સામાજિક અગ્રણી હાજી જુમાભાઈ ઈબ્રાહીમ રાયમાને બદનામ કરી તેમની પાસેથી લાખો રૂૂપિયા પડાવવાનું મોટું કાવતરું સામે આવ્યું છે.…
View More ગાંધીધામના કોંગી અગ્રણીનો નકલી વીડિયો વાયરલ કરનાર ‘ન્યુઝ ચેનલ’ના સંચાલકોએ 20 લાખ માગ્યા!જામનગરમાંથી 1.39 કરોડના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
પોરબંદરના ડ્રાઇવરની ધરપકડ, 29243 બોટલ મળી આવી: રાણાવાવ અને ભાણવડના શખ્સે દારૂ મંગાવ્યો હતો ગુજરાતમાં દારૂૂબંધીના કડક અમલ વચ્ચે જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે (કઈઇ) એક…
View More જામનગરમાંથી 1.39 કરોડના દારૂ સાથે એક શખ્સ ઝડપાયોજામજોધપુરમાં રોટાવેટર ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર આરોપીની ધરપકડ
જામજોધપુર પોલીસ દ્વારા ચોરીના ગુનામાં ઝડપી કામગીરી હાથ ધરી છે, અને રૂા.1,37,000 કિંમતનું ચોરાયેલું રોટાવેટર તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો સાથે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં…
View More જામજોધપુરમાં રોટાવેટર ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર આરોપીની ધરપકડઉપલેટા તાલુકાના ઢાંક ગામે ગુમ થયેલા મહિલા મળી આવી
ઉપલેટા તાલુકાના ઢાંક ગામે થોડા સમય પહેલા મહિલા ગુમ થયાની ફરિયાદ ભાયાવદર પોલીસમાં ફરીયાદ દાખલ થયેલ હતી. આ અંગેની વિગત એવા પ્રકારની છે કે ઢાક…
View More ઉપલેટા તાલુકાના ઢાંક ગામે ગુમ થયેલા મહિલા મળી આવીભાયાવદર પોલીસ દ્વારા પોકસોના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો
ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામ પોક સોના ગુના નો આરોપી છેલ્લા 8 વર્ષથી ભાગ તો ફરતો હતો ધોરાજીના એ એસપી સ્કોડ ધોરાજી એ ઝડપી લીધેલ છે.આ…
View More ભાયાવદર પોલીસ દ્વારા પોકસોના ગુનાનો ફરાર આરોપી ઝડપાયોકેશોદમાં બેંકમાંથી નાણા ઉપાડી જતા વ્યક્તિની નજર ચુકવી લાખોની ચોરી, આરોપી ઝબ્બે
સોડા પીવા ઉભેલા વેપારીની રોકડની ચોરી કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો કેશોદ ધોળા દિવસે ચારચોક પાસે બૈંક માંથી દોઢ લાખ જેવી રકમ ઉપાડી મોટરસાયકલ ના થેલામાં…
View More કેશોદમાં બેંકમાંથી નાણા ઉપાડી જતા વ્યક્તિની નજર ચુકવી લાખોની ચોરી, આરોપી ઝબ્બેવેરાવળ પોલીસે ડ્રગ્સ કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપ્યો
વેરાવળ પોલીસમાં નોંધાયેલ એનડીપીએસ ના ગુન્હાનો આરોપી નાસતા ફરતા એલ સી બી એ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સુચના…
View More વેરાવળ પોલીસે ડ્રગ્સ કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપ્યોજાફરાબાદમાં યુવાનને અવાવરુ જગ્યાએ બોલાવી બિભત્સ વીડિયો ઉતારી પાંચ લાખની ખંડણી માગી
જાફરાબાદ તાલુકાના વારાસ્વરૂૂપ ગામમાં એક યુવકને રાત્રીના સમયે હિંડોરણા નજીક અવાવરૂૂ જગ્યાએ બોલાવી 5 શખ્સોએ બેફામ માર મારી બિભત્સ વિડીયો ઉતારી 5 લાખની ખંડણી માંગ્યાની…
View More જાફરાબાદમાં યુવાનને અવાવરુ જગ્યાએ બોલાવી બિભત્સ વીડિયો ઉતારી પાંચ લાખની ખંડણી માગીજસદણના જૂના જસાપરમાં નદીના પટમાં પોલીસ ત્રાટકી, દેશી દારુ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ
જસદણ તાલુકાના જૂના જસાપર ગામ પાસેથી પસાર થતી ભાદર નદીના કાંઠે પોલીસની નજરથી બચીને ચાલતા દેશી દારૂૂના કાળા કારોબારનો આટકોટ પોલીસે પર્દાફાશ કર્યો હતો. બાતમીના…
View More જસદણના જૂના જસાપરમાં નદીના પટમાં પોલીસ ત્રાટકી, દેશી દારુ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ