રાજકોટ શહેરના દારૂની પરમિટ આપવા અને પાછી લઈ લેવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ મોટું અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ…
View More અમરનગરમાં દારૂની પરમિટ બાબતે યુવક પર પાઇપ વડે હુમલો કરી કમર ભાંગી નાખીcrime
ટેક્સટાઈલ્સ કંપનીમાં રોકાણના બહાને 6.18 કરોડની ઠગાઈ
રાજકોટના મહિલા વેપારીની ફરિયાદ પરથી કોલિથડના દંપતી સામે ગુનો દાખલ, 2 થી 3 ટકા વળતરની લાલચ આપી ચાર લોકો પાસેથી પૈસા પડાવ્યા કંપનીના શેર આપવાના…
View More ટેક્સટાઈલ્સ કંપનીમાં રોકાણના બહાને 6.18 કરોડની ઠગાઈજામનગરમાં ઓવરટેક કરવાની બાબતે એસ.ટી ડ્રાઇવર પર હુમલો કરનાર ત્રણ શખ્સો ઝડપાયા
જામનગરમાં દિગ્જામ ઓવરબ્રિજ નજીક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે એસ.ટી. બસના ડ્રાઇવર પર હુમલો કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય બે આરોપીઓની…
View More જામનગરમાં ઓવરટેક કરવાની બાબતે એસ.ટી ડ્રાઇવર પર હુમલો કરનાર ત્રણ શખ્સો ઝડપાયાગોંડલમાં વ્યાજખોર મહિલાનો ત્રાસ: પ્રૌઢાનું 13 તોલા સોનું પડાવી લીધું
બીમાર પુત્રીની સારવાર માટે પ્રૌઢાએ દાગીના ગીરવે મૂકી વ્યાજે આઠ લાખ રૂપિયા લીધા હતાં ગોંડલમાં પ્રૌઢા વ્યાજે આપેલા રૂ. 8 લાખના બદલામાં વ્યાજખોર મહિલાએ 13…
View More ગોંડલમાં વ્યાજખોર મહિલાનો ત્રાસ: પ્રૌઢાનું 13 તોલા સોનું પડાવી લીધુંઉનામાં હૈયુ કંપાવતી ઘટના, બે સગીર બાળકોને દારૂ પીવડાવ્યો!
સગીરોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા, પોલીસ આવતા જ સમાધાન ઉના પંથકમાં માનવતાને શરમાવે તેવી કલંકિત ઘટના સામે આવી છે. બે નિર્દોષ, માસૂમ સગીર વયના બાળકો ને…
View More ઉનામાં હૈયુ કંપાવતી ઘટના, બે સગીર બાળકોને દારૂ પીવડાવ્યો!ગોંડલમાં સહજાનંદ નગર સોસાયટીમાંથી દારૂ ભરેલી કાર સહિત 2.28 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં દારૂૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત, રાજકોટ…
View More ગોંડલમાં સહજાનંદ નગર સોસાયટીમાંથી દારૂ ભરેલી કાર સહિત 2.28 લાખનો મુદ્દામાલ જપ્તગાંધીધામના મીઠીરોહરમાં વાહનના ફિટનેસ ટેસ્ટિંગ માટે કાર્મચારી લાંચ લેતા ઝડપાયો
અહીંના મીઠીરોહર નજીક આવેલા સરકારી માન્યતા પ્રાપ્ત અભિષેક ઓટોમેટેડ વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશનમાં લાંચ રૂૂશ્વત વિરોધી દળે ટ્રેપ ગોઠવીને લાંચ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.…
View More ગાંધીધામના મીઠીરોહરમાં વાહનના ફિટનેસ ટેસ્ટિંગ માટે કાર્મચારી લાંચ લેતા ઝડપાયોડમ્પર ચાલકો બેફામ:રાજકોટમાં નોકરી કરવા નહીં દઉં, પટ્ટા-ટોપી ઉતરાવી દઈશ; ટ્રાફિક PIને ધમકી
ડમ્પરને ડીટેઇન કરવા મામલે અયોધ્યા ચોક પાસે કાળા રંગની સ્કોર્પિયોમાં આવેલા પરાપીપળિયાના શખ્સે ધમાલ મચાવી શહેરની પરશુરામ ચોકડી પાસે ટ્રાફિક શાખાના પીઆઇ અને ટીમે આરટીઓના…
View More ડમ્પર ચાલકો બેફામ:રાજકોટમાં નોકરી કરવા નહીં દઉં, પટ્ટા-ટોપી ઉતરાવી દઈશ; ટ્રાફિક PIને ધમકીભક્તિનગર રેલવે સ્ટેશન પરથી મુસાફરનો રોકડ અને દાગીના ભરેલો થેલો ચોરી કરનાર ચોર ઝડપાયો
મહેસાણાના કડી તાલુકાના મંજુલાબેન ઈશ્વરજી ઠાકોર (ઉ.વ.50) નામના મહિલા સહિતના મુસાફરો દ્વારકા દર્શને જવા વિરમગામથી તારીખ 2 ના સાંજના ટ્રેનમાં નીકળ્યા હતા. તમામ ભક્તિનગર રેલ્વે…
View More ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી મુસાફરનો રોકડ અને દાગીના ભરેલો થેલો ચોરી કરનાર ચોર ઝડપાયોભાગીદારીમાંથી છૂટ્ટો થયા બાદ વેપાર સારો ચાલતા સગા ભત્રીજાએ કાકાની ઓફિસમાં કરી તોડફોડ
રાજકોટ શહેરના થોરાળાના 80 ફૂટ રોડ પર એક ચોંકાવનારી અને પારિવારિક અદાવતની ઘટના સામે આવી છે. જેમાં સગા ભત્રીજાએ કાકાનો ધંધો સારો ચાલતો હોવાની અદાવત…
View More ભાગીદારીમાંથી છૂટ્ટો થયા બાદ વેપાર સારો ચાલતા સગા ભત્રીજાએ કાકાની ઓફિસમાં કરી તોડફોડ