કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયાની સૂચના મુજબ પી.એસ.આઈ. વી.આર. શુક્લ તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના બી.આર. ઓડેદરા, નેભાભાઈ…
View More કલ્યાણપુરના ખીરસરા વિસ્તારમાં ધમધમતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકીcrime
ગોંડલના ચરખડી ગામે જમીન માપણી વખતે માથાકૂટ, સામસામે ફરિયાદ
બે સગાભાઇઓ સહિત 4 સામે ગુનો નોંધાયો ગોંડલ તાલુકાના ચરખડી ગામની સીમમાં જમીન માપણીના મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધાક-ધમકીનો મામલો સામે આવ્યો…
View More ગોંડલના ચરખડી ગામે જમીન માપણી વખતે માથાકૂટ, સામસામે ફરિયાદગોંડલ પાસે સર્જાયેલા અકસ્માત અંગે સુલતાનપુર પોલીસમાં ફરિયાદ નોંધાઇ
ગોંડલના શ્રીનાથગઢ રોડ પર શુક્રવારે બપોરે અકસ્માત સર્જાયો હતો.જેમા ફુલ સ્પીડે આવી રહેલી સ્કોડા સલાવિયા કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડના લીમડાના…
View More ગોંડલ પાસે સર્જાયેલા અકસ્માત અંગે સુલતાનપુર પોલીસમાં ફરિયાદ નોંધાઇવેરાવળમાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા યુવાન પર હુમલો
વેરાવળ ના તાલાલા રોડ પર ઉધાર આપેલા રૂૂપિયા પરત માંગેલ તે ઉઘરાણીના મામલે જૂનો ખાર રાખી પાંચ શખ્સોએ યુવકને રસ્તા વચ્ચે રોકી હોકી, લાકડી અને…
View More વેરાવળમાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા યુવાન પર હુમલો‘ઓપરેશન મ્યુલહન્ટ 2.0’ સૌરાષ્ટ્રના 12 શખ્સોની ધરપકડ
રાજકોટ જિલ્લામાં દાખલ થયેલા આઠ ગુનામાં રૂા.1.78 કરોડની હેરાફેરીની તપાસમાં સુરત કનેકશન ખુલ્યુ, ત્રણની શોધખોળ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઓનલાઇન નાણાકીય છેતરપિંડી આચરતા તત્વો સામે…
View More ‘ઓપરેશન મ્યુલહન્ટ 2.0’ સૌરાષ્ટ્રના 12 શખ્સોની ધરપકડહલેન્ડા નજીકથી રૂા.63 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, તુલસી હોટલના પાર્કિંગમાં દારૂના કટિંગ સમયે જ ટીમ ત્રાટકી રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા હલેન્ડા ગામ નજીક સ્થાનિક…
View More હલેન્ડા નજીકથી રૂા.63 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોરૈયા ચોકડી પાસેની હોસ્પિટલમાં લેડી ડોક્ટર અને પોલીસ પીઆઈ વચ્ચે બઘડાટી
પ્રોહીબિશનના બ્લડ સેમ્પલ લેવામાં વિલંબ થતાં મામલો બિચક્યો; સિવિલ સર્જને તપાસ બાદ કાર્યવાહીની આપી ખાતરી રાજકોટ શહેરમાં આજે વહેલી સવારે સરકારી તબીબ અને પોલીસ અધિકારી…
View More રૈયા ચોકડી પાસેની હોસ્પિટલમાં લેડી ડોક્ટર અને પોલીસ પીઆઈ વચ્ચે બઘડાટીથેલામાં કપડા હોવાનું કહી ભાણેજ મામાના ઘરે દારૂ છૂપાવી ગયો
શહેરના મોરબી રોડ પર મહેશ્ર્વરી સોસાયટીમાં પોલીસે દરોડો પાડી સ્કૂટરની ડેકી અને થેલામાં છૂપાવેલો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં ભાણેજ થેલામાં કપડા હોવાનુ…
View More થેલામાં કપડા હોવાનું કહી ભાણેજ મામાના ઘરે દારૂ છૂપાવી ગયોશાપરમાં વ્યાજખોરોએ કારખાનેદારની મશીનરી અને ચેક પડાવી લેતા બે સામે ગુનો નોંધાયો
શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી અને ધાકધમકી આપવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૂળ જૂનાગઢના માંગરોળના વતની અને હાલ વેરાવળના રામદેવનગરમાં રહેતા 27 વર્ષીય શ્રમિક…
View More શાપરમાં વ્યાજખોરોએ કારખાનેદારની મશીનરી અને ચેક પડાવી લેતા બે સામે ગુનો નોંધાયોકૈલાશ પાર્કમાં હલણના પ્રશ્ર્ને દંપતી ઉપર પાડોશી શખ્સોનો હુમલો
શહેરમાં યુનિવર્સિટી રોડ પર કૈલાશ પાર્કમાં હલણના પ્રશ્ર્ને દંપતિ ઉ5ર પાડોશી શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતિને સારવાર માટે ખસેડવામાં આવ્યુ હતું. આ બનાવઅંગે…
View More કૈલાશ પાર્કમાં હલણના પ્રશ્ર્ને દંપતી ઉપર પાડોશી શખ્સોનો હુમલો