ગુજરાત1 month ago
દ્વારકામાં રૂા.5 લાખની ખંડણી માંગી રૂા.20 હજાર પડાવનાર 3 શખ્સો સામે ગુનો
જોડિયાના ખીરી ગામના શખ્સો સામે ફરિયાદ: ખંભાળિયાના આધેડને ધમકી: દારૂ સાથે 3 પકડાયા દ્વારકા તાલુકાના બરડીયા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા હીરાભા સાજણભા જેસાભા...