ગુજરાત9 months ago
દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના!! 24 કલાકમાં 529 નવા કેસ નોંધાયા, 3ના મોત, JN.1 સબ વેરિઅન્ટની સૌથી વધુ અસર ગુજરાતમાં
ભારતમાં ફરી એકવાર કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, આજે (27 ડિસેમ્બર) ભારતમાં એક જ દિવસમાં કોરોનાના 529 નવા કેસ નોંધાયા...