ગુજરાત4 weeks ago
સાગઠિયા વિરુદ્ધના ભ્રષ્ટાચાર કેસમાં 800 પાનાનું કોર્ટમાં ચાર્જશીટ રજૂ
તહોમતનામું ફરમાવવા માટે ટૂંક સમયમાં તારીખ નક્કી થશે રાજકોટ સહિત દેશભરમાં ચકચાર જગાવવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા મનપાના ટીપીઓ સાગઠીયા સામે નોંધાયેલા રૂૂ.28 કરોડના અપ્રમાણસર મિલકતના...