ગુજરાત1 week ago
કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરે આપ્યા રાજીનામા, બે જૂથ વચ્ચે મારામારી બાદ નગરપાલિકામાં ભડકો
થોડાક દિવસ પેહલાં જ ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં મારામારી થઇ હતી. જેને લઇને આજે મોટું રિએક્શન સામે આવ્યુ છે. ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં ભડકો જોવા મળ્યો છે....