રાષ્ટ્રીય9 months ago
અમેરિકા બાદ ભારતમાં પહોંચ્યો કોરોનાનો આ ખતરનાક વેરિયન્ટ, આ રાજ્યમાં નોંધાયો પહેલો કેસ,
કોવિડ-19 વાયરસથી છુટકારો મેળવવાનો હજુ કોઈ રસ્તો નથી મળ્યો. સમય સમય પર, તેના નવા પ્રકારો સમગ્ર વિશ્વમાં દસ્તક આપતા રહે છે. કોવિડના નવા સબવેરિયન્ટ્સમાંના એક,...