રાષ્ટ્રીય9 months ago
દેશમાં ફરી એકવાર કોરોનાએ પકડી રફતાર: એક જ દિવસમાં ડબલ થયા પોઝિટિવ કેસ, 4ના મોત
વિશ્વભરમાં લાખો લોકોનો ભોગ લેનાર કોરોનાએ ભારતમાં ફરી ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 752 નવા કેસ નોંધાયા છે અને સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા...