રાષ્ટ્રીય2 weeks ago
મોંઘવારીનો માર: સાબુથી માંડી કાર સુધી ગ્રાહકોનો ખર્ચમાં કાપ
વધતા ફુગાવા સામે કોરોના પછી પહેલીવાર વાસ્તવિક વેતનમાં 0.4%નો ઘટાડો: મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ અપેક્ષા કરતાં ધીમી વૃદ્ધિ ભારતીય વેતન રોગચાળા પછીના છેલ્લા ક્વાર્ટરમાં પ્રથમ વખત સંકોચાયું...