મોરબી9 months ago
મોરબી ઝૂલતા પુલ કાંડના પીડિત પરિવારોને ન્યાય મળશે જ : ધીરજ રાખવા વકીલની સાંત્વના
મોરબી વિકટીમ ટ્રેજેડી એસોસિએશનના વકીલ ઉત્કર્ષ દવેએ આજે મોરબી ઝૂલતા પુલ પીડિત પરિવારજનોને વિસ્તૃતમા માહિતી આપી હતી. તેમજ પીડિત પરિવારોને ન્યાય મળશે પરંતુ ધીરજ રાખવા માટે...