rajkot9 months ago
ફાઇનાન્સરને અગાઉની ફરિયાદનો ખાર રાખી પૂર્વ ભાગીદારે ગાળો આપતાં ફરિયાદ
કોઠારિયાનાકા પાસે કે.બી ફાયનાન્સની ઓફીસ ધરાવતાં મિતરાજસિંહ ગોહિલને તેના પૂર્વ ભાગીદારના ભાઈએ અગાઉની માથાકૂટનો ખાર રાખી બેફામ ગાળો આપતાં એ. ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી....