ગુજરાત3 weeks ago
પદાધિકારીઓનું દળકટક રામનાથપરામાં ત્રાટક્યું, મંદિરમાં સફાઇ કરાવી ફોટા પડાવ્યા, રોડ ઉપર ગંદકીના ગંજ યથાવત્
શહેરમાં સતત પાંચ દિવસ સુધી મુસળદાર વરસાદ વરસતા શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. આજીડેમ ઓવરફ્લો થતા નદીના પાણીની સાથો સાથ કચરો-કાદાવ રામનાથ મહાદેવ મંદિરમાં...