rajkot9 months ago
SPGના સ્નેહમિલનમાં ફજેતો, ખુરશીઓ ખાલી રહેતા CM રવાના થઇ ગયા
રાજકોટના કુવાડવા રોડ પર ગઇકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં એસપીજી દ્રારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. આ કાર્યક્રમમાં...