રાષ્ટ્રીય1 week ago
કાનપુર બાદ અજમેરમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, રેલ્વે ટ્રેક પર સિમેન્ટના બ્લોકસ મળ્યા
ઉત્તર પ્રદેશના કાનપુર બાદ હવે રાજસ્થાનમાં પણ ટ્રેન પલટી મારવાના કાવતરાનો મામલો સામે આવ્યો છે. રાજસ્થાનના અજમેર જિલ્લામાં રેલવે ટ્રેક પર અલગ-અલગ જગ્યાએ લગભગ એક ક્વિન્ટલ...