ગુજરાત2 months ago
CBRT પરીક્ષા પધ્ધતિ રદ કરવા હજારો યુવાઓનું ગાંધીનગરમાં ઉગ્ર પ્રદર્શન
બે દિવસ પહેલાં આવેલા વન વિભાગના પરિણામમાં 4 લાખ ઉમેદવારોના માર્કસમાં ગોલમાલની આશંકા, ઓરિજિનલ માર્કસ જાહેર કરવા માંગ ગુજરાતમાં વનવિભાગની ભરતીનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોમાં...