રાષ્ટ્રીય2 months ago
IIT કાનપુરની સિધ્ધિ, કેન્સર-એઇડ્ઝની સારવાર શક્ય બનશે
ઇન્ટરનેશનલ સાયન્સ પત્રિકામાં લેખ પ્રકાશિત, જીવલેણ રોગોને શરીરમાં પ્રવેશતા અટકાવી શકાશે આઇઆઇટી કાનપુરના જૈવિક વિજ્ઞાન અને બાયોએન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર અરુણ કુમાર શુક્લની ટીમે કોશિકાઓમાં મળી આવતા...