rajkot9 months ago
રાજકોટમાંથી પસાર થતી ગોરખપુર રદ, ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના રૂટમાં ફેરફાર
ઉત્તર રેલવેના લખનૌ ડિવીઝનમાં સ્થિત બારાબંકી યાર્ડના રિમોડલિંગના કામને કારણે રેલ ટ્રાફીકને અસર થતાં રાજકોટ ડીવીઝનમાંથી પસાર થતી બે ટ્રેન રદ, ત્રણ ટ્રેનના રૂટ ડાયવર્ટ કરાયા...