રાષ્ટ્રીય3 days ago
મુર્શિદાબાદમાં બોંબ બ્લાસ્ટ: ત્રણનાં મોત, મકાન ધરાશાયી
મુર્શિદાબાદ જિલ્લાના સાગરપારા વિસ્તારમાં ક્રૂડ બોમ્બ વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકો બોમ્બ બનાવવાનું કામ કરી રહ્યા હતા અને અચાનક વિસ્ફોટ થયો....