rajkot9 months ago
ઈન્ડસીડ બેંકના રિકવરી અધિકારી પર પૂર્વયોજીત કાવતરું રચી ત્રણ શખ્સોનો હુમલો: આંગળા ભાંગી નાખ્યા
રાજકોટ શહેરના પોશ ગણાતા સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર વિસ્તારમાં ગઈકાલે બપોરે પિતાને વોકીંગમાં લઈને નીકળેલા ઈન્ડસીડ બેંકના રિકવરી અધિકારી પર પૂર્વ યોજીત કાવતરું યોજી ઘર પાસે બાઈકમાં...