રાષ્ટ્રીય2 weeks ago
‘કોંગ્રેસે રાજનીતિ માટે દીકરીઓને પણ બક્ષી નથી…’ વિનેશ ફોગાટ કોંગ્રેસમાં જોડાતાં બ્રિજ ભૂષણ થયાં લાલધૂમ
હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા છે. ભાજપના પૂર્વ સાંસદ અને પૂર્વ WFI ચીફ બ્રિજ ભૂષણ શરણ સિંહે...