સુરતમાં 3 લાખની લાંચમાં પીઆઇ અને વકીલની ધરપકડ, ઇડરમાં ભાજપ યુવા મોરચાના આગેવાન સહિત 3 અને નખત્રાણાનો શિક્ષક લાંચના છટકામાં સપડાયા ગુજરાતમાં ભ્રષ્ટાચારી અને લાંચીયા…
View More ગુજરાતમાં ACBનો સપાટો, એકજ દિવસમાં લાંચ લેતા છ ઝડપાયાbribe
ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા
ફરિયાદી અને તેમના મિત્ર વિરૂધ્ધના ગુનામાં કોઇ પણ કાર્યવાહી ન કરવા રકમ માંગી હતી રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન વચ્ચે આજે ગાંધીનગર ખાતે એન્ટી કરપ્શન બ્યુરો…
View More ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયાSRPના કર્મચારીઓ માટે ગીફ્ટ મંગાવી બિલ પાસ કરવા 1.44 લાખની લાંચ લેતાં ASI પકડાયો
અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ આજે બે વ્યક્તિઓને ₹1,44,000ની લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યા છે. આરોપીઓમાં એક SRP જવાન છે જે ગોધરા ખાતે તૈનાત…
View More SRPના કર્મચારીઓ માટે ગીફ્ટ મંગાવી બિલ પાસ કરવા 1.44 લાખની લાંચ લેતાં ASI પકડાયોમોરબી પીજીવીસીએલના નાયબ ઈજનેર રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓનો રાફડો ફાટ્યો છે. ત્યારે વધુ ક્લાસ વન અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. મોરબીમાં એસીબીની સફળ ટ્રેપ થઈ છે. જેમાં પીજીવીસીએલના…
View More મોરબી પીજીવીસીએલના નાયબ ઈજનેર રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપાયાસિહોર નાયબ કલેક્ટર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
ભાવનગરના સિહોરની નાયબ કલેક્ટર કચેરીમાં આઉટ સોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ ફરિયાદીની જમીનમાં વારસાઇ નામોની નોંધ કરાવવા માટે રૂૂા. 32 હજારની લાંચ લેતા એ.સી.બી. દ્વારા…
View More સિહોર નાયબ કલેક્ટર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયોઆરોપીને માર ન મારવા રૂા.40 હજારની લાંચ લેતા પીએસઆઈ લીંબોલા ઝડપાયા
સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રૂૂપિયા 40 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે, આરોપીને માર નહી મારવાનો તેમજ વહેલા જામીન પર…
View More આરોપીને માર ન મારવા રૂા.40 હજારની લાંચ લેતા પીએસઆઈ લીંબોલા ઝડપાયાભુજ તાલુકા પંચાયતમાં આવાસ યોજનાના ગ્રામ સેવક 40 હજારની લાંચ લેતા ઝડપાયા
ભુજ તાલુકા પંચાયત કચેરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત કાર્યરત ગ્રામ સેવક દર્શન વિષ્ણુભાઈ પટેલ રૂૂ. 40,000ની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. એક…
View More ભુજ તાલુકા પંચાયતમાં આવાસ યોજનાના ગ્રામ સેવક 40 હજારની લાંચ લેતા ઝડપાયાપોરબંદર GPCBનો નાયબ ઈજનેર 1.25 લાખની લાંચ લેતા ઝડપાયો
ડેરી પ્લાન્ટમાં કોઈ ખામી ન કાઢવા માંગી લાંચ, એસીબીએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપી લીધો પોરબંદર જીપીસીબીની ઓફિસમાં એસીબીએ દરોડો પાડી નાયબ ઈજનેરને રૂપિયા 1.25…
View More પોરબંદર GPCBનો નાયબ ઈજનેર 1.25 લાખની લાંચ લેતા ઝડપાયોપરબડીનો તલાટી કયુઆર કોડથી 1500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સમાજ કલ્યાણ વિભાગમાંથી લગ્ન સહાય મેળવવા મેમોરેન્ડમ માટે લાંચ માંગી હતી જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબવાવડી ગામમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ તલાટી કમ મંત્રી જયદીપભાઈ…
View More પરબડીનો તલાટી કયુઆર કોડથી 1500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયોભાવનગર રેલવેના એન્જિનિયર રૂા.65 હજારની લાંચ લેતા ઝડપાયા
ભાવનગર રેલવે ડીઆરએમ કચેરીના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એન્જિનિયર ક્લાસ ટુ ને લાંચ-રુશ્વત ખાતા ના સ્ટાફે રૂૂ.65 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. પ્રાપ્ત થતી…
View More ભાવનગર રેલવેના એન્જિનિયર રૂા.65 હજારની લાંચ લેતા ઝડપાયા