ક્રાઇમ4 weeks ago
સુરતમાંથી ફરી ઝડપ્યો નકલીનો વેપલો, હાર્પિક, ડેટોલ સહિતની બ્રાન્ડેડ કંપનીઓના લેબલ લગાવીને કરાતું ડુપ્લીકેટ માલનું વેચાણ
સુરતમાંથી વધુ એક નકલી વસ્તુઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. જ્યાં બ્રાન્ડેડ સાબુ અને લીક્વીડ સહિત ઘરમાં વપરાતા કેટલાક કેમિકલવાળી ચીજ વસ્તુઓ નકલી બનાવવામાં આવતી હોવાનું સામે...