આવતીકાલે નાગપાંચમ, શનિવારે રાંધણછઠ, રવિવારે શીતળા સાતમ અને સોમવારે કૃષ્ણ જયંતી ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દિવાયી બાદ સૌથી મોટા જન્માષ્ટમીના તહેવારોની આજે બોળચોથથી પ્રારંભ થયો...
શ્રાવણ વદ ત્રીજને ગુરૂવારે તા. 22-8-24ના દિવસથી જન્માષ્ટમીના મહાપર્વનો પ્રરંભ થશે આ વર્ષે છઠ્ઠ તિથિનો ક્ષય હોતા તથા શુક્રવારે ચોથ તિથિ સવારે 10:39 સુધી જ છે....